________________
સાઠમું ] સ્થાનાંગસૂત્ર
[૪૨૫ છે. તે પાવૈયાનું ટોળું બંધના હેતુ ચાર કહેવાની જરૂર નથી. કષાય અને કેમ બે હેત કહેતા હતા. મિથ્યાત્વ-અનંતાનુબંધીને ઉદય અને અવિરતિઅપ્રત્યાખ્યાનીને ઉદય. અનંતાનુબંધી અને અપ્રત્યાખ્યાની તો કપાય છે. યોગ તો મફતના કૂટાવાવાળા છે જેમાં તે પાવૈયાનું ટાળું. જે બાજુ શૂરો સરદાર દોડે તે બાજુ ડે. કપાય તીવ્ર હોય તો ચોગ તૈયાર. યોગની પાસે કષાય જવાવાળા નથી જેવા કવાય તે ગ. ખરી રીતે તે કષાય કર્મબંધનું કારણ માટે રાગ અને દ્વેષ બે જ કર્મબંધના કારણ
મિયા એ અવિરતિના ઘરનું કષાયો એ જ બંધનું કારણ એમ કહેવું હતું. જેટલું વાદીએ કહ્યું તે માનવામાં વાંધો નથી. અહીં કેમ કહ્યું તે કહે. ચારને કેમ નાખ્યા? મિથ્યાત્વ એ કષાયને લીધે છતાં, અનંતાનુબંધીને કોટે વળગેલું છતાં કર્મબંધમાં મુખ્ય કારણ અવિરતિ એના કરતાં ગૌણ, અને તેના કરતાં યોગ ગૌણ. ચોથે ગુણઠાણે આવ્યા એટલે મિથ્યાત્વ ગયું. પછી બંધ કેને લીધે રહેવાને ? હજુ અવિરતિ છે. છ સાતમે આવ્યા એટલે અવિસતિ ગઈ. કષાયે છઠ્ઠા આઠમાંથી ઠેઠ છેડા સુધી, તેને લીધે બંધ થવાને મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને એગ ચાર કારણ કર્મબંધના છે. કષાય અને વેગ બંને બાજુ લકી વગાડે. મિથ્યાત્વ અને અવિરતિના બે પ્રકાર નથી, એક જ પ્રકાર છે. જો ખરેખર વિચાર કરીએ તો મિથ્યાત્વ એ અવિરતિના ઘરનું છે.
મિથ્યાત્વની દડી જડ અવિરતિ મિથ્યાત્વ અવિરતિના ઘરમાંથી કેમ? અવિરતિને પાપ માની છે તે મિથ્યાત્વ ઊભું રહે નહિ. અવિરતિને પાપ સમજ્યા પછી કુદેવ, કુગુરુ, અને કુધર્મને માનવાને વખત નથી. અવિરતિને આવરતિરૂપે ખ્યાલ ન આવે ત્યાં સુધી મિથ્યાત્વ. મિથ્યાત્વની ઠંડી જા દેખીએ તો અવિરતિ છે.