________________
પ'સમું ]
સ્થાનોંગસૂત્ર
[ ૪૧૭
સરદાર સજ્જ થયેલા, શસ્ત્રનું નામ સાંભળે ત્યાં એનું શૌય ન ઝળકે તે રે! નથી પણ ખાયલે છે. આમા જ્યાં અવિરતિનુ ક્રમ માલમ પડ્યું તે વખતે અવતિને રાકવા તૈયાર ન થાય તેા આત્માને લાંછન લાગે ગણધર। પ્રતિમધ સાથે પ્રત્રામાં આવે છે. એ પણ ગણુધર પ્રતિમાષ પામ્યા તે 'ઠી વાળીને બેસી જાય તેવું મળ્યું નથી. માટે દરેક ગણુધ। પ્રતિમાષ પામ્યાની શાથે પ્રવ્રજ્યા લે છે. આખા જગતને જુલમના જોરમાં જડનાર હાય તે। મિથ્યાત્વ અને અવિરતિ અે એમ માલમ પડ્યું કે ગણુધરા એ કામ પહેલુ` કરતા લાગ્યા, તે અવિરતિ અને મિથ્યાત્વના જુલમના દ્વાર કાપી નાંખ્યા.
એમને ઈશ્વરના અવતાર કહપવા પડયા
આચારાંગ, સૂયગડાંગ પછી ઠાણાંગ. પાંચ મહાવ્રતામાં પહેલુ' પ્રાણાતિપાતવિરમણ. પહેલુ. મહાત્રત મનાજને સ્થાને અને ખીજા' મહાવ્રતા વાડને સ્થાને. કષ અને છંદ તે! માન્યાં પણ તત્ત્વવ્યવસ્થાની વખતે ખીજાતે ગડબડી જવાનું થાય. સાંખ્યને સ્નાન વિના ચાલ્યું નહિ. સ્નાનમાં માનવાને લીધે અનંત સંસાર રખડવો. આર્ભમાં આસકત બનેલાને ઇશ્વરનેા અવતાર કલ્પવા પડ્યો. ઈશ્વર આ દેશે. આત્મા તે શરીર ભિન્ન માનવાની ફરજ પડી. અનુયાગદ્વારની અંદર આવશ્યક ત્રણ પ્રકારના જણુાવ્યા—લૌકિક, કુપ્રાત્રનિક અને લેાકેાત્તર. લેાકેાત્તરમાં સાધુ, સાધ્વી અને શ્રાવક સાંજસવાર પડિકમાં કરે તે, માતામહાદેવની પૂન્ન કરે, લા પેગુપે તે કુત્રાવનિક આ॰ક્ષક. સવારે ભારત, સાંજે રામાયણુ સંભળાય, રાજામહારાજા સાંભળે તે લૌકિક આવશ્યક. ભારત એ કૃષ્ણમહારાજાના ઇતિહાસ આપનાર. રામાયણ જેવા રામના ઇતિહાસ આપનારને લૌકિ ક્રમાં ગણી કુપ્રાવનિકમાં ન ગણ્યા. તે ઐતિહાસિક પુરુષ હતા. તે અનુયાગદ્દારની માન્યતા સુધી અવતારી ન હતા. લૌકિક મહાપુરુષ અને ઐતિહાસિક મહાપુરુષોને અવતારી બનવવા પડયા. ઇશ્વર નિમળ રહે, અવતાર છે. એ અવતારમાં ચાહે તે કરે તેમાં ઈશ્વરને લેવાદેવા નહિ.
૨૭