________________
૪૧૮ ] સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન જૈન ધમ સિવાય બીજે બધે લાલના ડખા - ઈશ્વરને આત્મા શરીરથી જુદો માનવે પડયો. આકાશ જેમ કચરાએ લેપાય નહિ તેમ અવતારી પુરુષ પાતા નથી. તે કયારે બને? ઇશ્વર ને અવતારીપણાનું શરીર જુદા માને છે. માટે અવતારી માનવા પડયા હતા એતિહાસિક. શરીર જુદું અને ઈશ્વરી આત્મા જુદો. સાક્ષાત ઈપરને સંદેશ સાંભળનાર હોય તે જૈનદર્શન છે. બાકી બધા ધર્મ દલાલના ખાનાળા છે વિચારે! મુસલમાને એ કહેવામાં આવ્યું કે સુરાઓ દેવના દૂતો લાવી દે છે, પરમેશ્વરે સુરા મહમદ પાસે મોકલી. મહમદે તે જગતને કહી તે દલાલને ડખે. ક્રિશ્ચિયનને અંગે ઇસુ પરમેશ્વરને દીકરો, તે કહે છે. પરમેશ્વર કહેતો નથી. કહે દલાલને છે. હિંદુધર્મને અંગે કહીએ અગ્નિ, વાયુ અને રવિથી વેને ઉદ્ધાર થયે, પરમેશ્વરથી થયો નથી. કહે, સાક્ષાત સંદેશે આપનાર કોઈને હેય તે તે જેનેને છે. પરમાત્મા સાક્ષાત દેશના દે છે. દિગંબરોએ વીતરાગ, સત્ત પ્રભુ માન્યા છતાં જોડે માન્યતા રાખી હારમોનિયમની. ભગવાનની વાણી અસ્પષ્ટ હેય, માત્ર વિનિ થાય. હારમોનિયમમાં સ્વર પૂરે ત્યારે શબ્દ ન નીકળે, વગાડે તે શબ્દ નીકળે. દિગબરના ભગવાન સ્તર પૂરવાવાળા અને તે માત્ર ગણપરે સમજે, ગણધરે સમજાવે છે જેન ચંપા છતાં દલાલને બે લઈને બેઠા. જિનેશ્વર એ ઇશ્વર, સર્વજ્ઞ સર્વદશી પિતાને મોઢે સંદેશો આપે છે તે માન્યતા જૈનધર્મમાં છે. જૈનધર્મ સિવાય બીજે દલાલના
. ઈશ્વર ક, વચમાં અવતારી પુરુષો નાંખવા પડ્યા તેથી શરીર અને આત્માને ભેદ લેવો પડ્યો. શરીર અને આત્માને લાગતું વળગતું નથી. આરંભપરિગ્રહને આ બદલે. તેને લીધે છેવટે અભિન્નપણે થયું. કાંચિત્ ભિન્ન, કથંચિત અભિન્ન પણું માને તે પાંચ વ્રત રહે. તે કેમ, તે અગ્રે.