________________
૪૬ ]
સ્થાનોંગસૂત્ર
[ વ્યાખ્યાન
'
>
છે. જે જેવા છે તે તેવા જ જન્મે. જેવા તે તેવા હાય, તે જુદા હોય તે માની લે તેટલા પૂરતા છેડે. એ સત્ય ખેાધ થતાં હિંસાની વિતિ કર્યાં વગર અહિંસા અને નહિં તે સુધર્મસ્વામીજીના સમજવામાં માન્યું. જગતની વાત જુદે વાટે છે, જૈનની વાત જુદે વાટે છે. આખા જગતમાં દેખીએ તે। ‘ કરે તે ભાગવે. ’ ત્યારે અહીં ન વિરતિ કરે તે બધા ભાગવે. ' વિરમે નહિ તે ભોગવે આવી માન્યતા જૈનધર્મની છે. મિથ્યાત્વની સાથે અવિરતિ ક્રમ બધનું કારણ છે એમ જાવ્યું છે, મહાવીર પાસેથી પ્રતિખેાધ મળ્યે તે માલમ પડયુ કે અવિરતિ કર્મબંધનુ કારણ છે. પહેલાં કરે તે ભાગને ઍમ હતું. Exnomist એકસનેમિસ્ટ, જેની આગળ એનાકિસ્ટ, એનાક્રિસ્ટની ટાળીમાં નામ લખાવ્યુ. કાઈ (વસ મીટિંગમાં જતા નથી. કોઇ વખત ત થયું. ટ્વિસ્ટ બહાર પડે તેા નામવાળા ઘેરે સુતા હોય તેા પશુ એડી પહેરવી પડે. કયારે ખૂન કર્યું તે જાતે ન હોય પણુ ટોળીમાં નામ આવ્યું કે ભાઈને તૈયાર થવું પડે. જો આ સ્થિતિ દેખીએ તે। સ ંસારની પાપપ્રવૃત્તિવાળા ટાળીમાં નામ લખાવ્યું છે. તમે તેા અમે, અમે તેવા તમે, રાજીનામું ન । ત્યાં સુધી મયાય નહિ. ન ભળેા તેટલા માત્રથી ન બચે.
રાજીનામુ આપ્યા વિના અચાય નહિ
તી'કર ગર્ભથી સમ્યક્ત્વને ધારણ કરનારા, ત્રણ જ્ઞાનને ધારણ કરનારા, કર્મથી કયારે અચ્યા ? ધરનું રાજીનામું આપીનેે સાધુપણું લીધું ત્યારે, તીર્થંકરની આ સ્થિતિ હોય તો આ જીવની શી હાલત? અપ્રતિપાતી શુદ્ધ ત્રણ જ્ઞાનના ધણી, ગર્ભથી સમ્યકૂવાળા રાજીનામુ` આપ્યા વિના બચ્યા નહિ, તીથંકર સરખા જીવા એ પણુ વિરતિ કર્યાં વગર અવિરતિના બારે બંધનામાંથી ખેંચી શકે નહિં, તેા ખીજાની શી વલે ? વિરતિ ન કરે! તેા પાપ, એ સ્થિતિ જૈનદર્શનમાં છે. ખીજા દર્શના વ્રત કરવામાં લાભ ખતાવવાવાળા છે. ગૌતમસ્વામીના ખ્યાલમાં આપ્યું કે અવિરતિ એ કર્મબંધનું કારણ છે. તેા પછી મૂળમાં થા