________________
૪૧૦ ] સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન નિત્યાનિત્યમાં બાગ્રહ ન આવ્યા હતા તો ચાલત પણ એક તત્વ બગડી જાય. નિત્ય માનવામાં અને અનિત્ય માનવામાં એ લેકેને કઈ પ્રતિકૂળતા અને અનુકૂળતા છે? જીવનું કથંચિત્ નિત્યનિત્યપણું કેમ એળવવું પડ્યું તે વિચારીશું તો પ્રાણાતિપાત વિરમણ પાંચ મહાવતોની જડ છે તે માલમ પડશે કેવી રીતે ઓળવ્યું તે અગ્રે.
વ્યાખ્યાન ૬૫
સંસારની ભયંકરતા સાકીશાસ્ત્રકાર મહારાજા ભગવાન સુધર્માસ્વામીજી ગણધર મહારાજ ભવ્ય જીવોના ઉપકારને માટે, શાસનના હિતને માટે, શાસનની પ્રવૃત્તિ માટે અને મેક્ષમાગને પ્રવાહ સતત વહેવડાવવા માટે પ્રતિબોધ અને દીક્ષા પાસ્યાની સાથે સંસારની ભયંકરતા લાગી. જેમ ભિખારીને જીવ મરીને રાજા થયે હેાય તે પહેલા નંબરે દાનશાળાઓ મંડાવે. કારણ? ભિખારીનું દુઃખ પોતે વેઠેલું છે તેથી પિતાના પર પડેલું દુઃખ નિવારવા રાજા કટિબદ્ધ થાય તેમાં આશ્ચર્ય નથી. તેમ સુધર્માસ્વામીજીને પ્રતિબંધ થયો ને પ્રત્રજયા મળી કે જગતમાં અવિરતિ, મિથ્યાત્વ કેવી રીતે જીવોને ભરમાવે છે તે હકીકત ભયંકર લાગી.
હોય તે ન દેખે, ન હોય તે દેખે તેનું શું થાય?
સંથકાર જણાવે છે કે આંધળ, પદાર્થ ન દેખે. એ ન દેખ. ના કેઈકને પૂછે, કેઈકની પાસેથી જાણે બીજે દયા લાવીને પદાર્થ સમજાવે પણ જેણે ધંતુર પીધેલ હેય તે પદાર્થ દેખે, પણ અવળ દેખે, ન કોઈને પૂછે, બતાવનાર મળે તે કેઈનું માને નહિ. આંધળો પદાર્થ ન દેખે તેથી જાણવાને માટે બીજાને પૂછે છે. દયાળુ બતાવનાર મળે તે માની લે, પોતે પણ પૂછે. આ ગુણ દેખનારની અપેક્ષાએ નથી, પણ ધંતૂર ખાઈને પીળું એટલું સેનું દેખે તેનું શું થાય? એને જિજ્ઞાસા ન રહે, તેમ કઈ બીજે સમજાવી શકે