________________
ઓગણસાઈડમું] સ્થાનાંમસૂત્ર
[ ૩૫૩ ચેરીને નિષેધ થતું હોય તે ચોરને થાય કે ટૂંકું થાય તે ઠીક. દૂષણ દેખાડાય તે તેને ગમે નહિ. જેને તરફથી દયાનું પોષણ થાય તે દયાથી દૂર રહેવાવાળાને ચતું નથી. જે માણસ જે વસ્તુથી દૂર રહેલું હોય, તેને અથી ન હોય તેને તે વર્ણન ગમે નહી. દયાના ઉપર જેનું ધ્યેય નથી તેવાને દયાનું
અધિક વર્ણન થાય તે દુઃખવાવાળું થાય છે. દયા પિકારીને નાદ વાળ્યું એમ કે બોલે છે. એ શબ્દો સાચા છે કે ખોટા તે પછી વિચારીશું પણ દયા એમને ખટકી છે. દયાને દૂષિત કેમ કરાય? હિંદુસ્તાનનું રાજ્ય દયાએ બેયું કે લંપટપણાએ! પહેલવહેલે યવનેને પગ પૃથ્વીરાજ ચૌહાણુના વખતમાં. જ્યચંદ રાઠે જેન ન હા, એ બેને અદેખાઈ શાની ? સંયુક્તાની સ્ત્રીએ દાટ વાળ્યો છે. અબ્રહ્મચર્યો દાટ વાળ્યો છે. તે લીલામાં લેવાઈ ગયેલા તે બોલી શકે તેમ તે નાંખ્યો દયાની ઉપર. બેમાંથી એકે જૈન નથી, દયાને અંગે રાજ ગયું નથી. દયાને ખેટી રીતે દૂષિત કરવી પડે છે. કેમકે દયા ખટકી છે, તેથી અછત દોષ નાંખ્યો જૈન ઉપર. છતાં દોષો ખસેડયા. દયા, દયા, દયા, પિકારે પણ ન્યાય, નીતિ ન સાચવે. ન્યાય સાચવ નહિ એવું કાંઈ શાસ્ત્રકારનું ફરમાન નથી. દયાને, નતિને ખોટે નામે વગાવવી છે તેથી.
“તરતું થીમર' સત્ય એજ ઉત્કૃષ્ટ– સત્યાન પ્રમવિતઘમ્” સત્યથી વેગળા જવું નહિ. દયા પળે કે ન પળો પણ સત્યથી વેગળા જવું નહિ. સત્યને પકડી રાખ્યું. આ વિચારશો તો માલમ પડશે કે દયાના દીલને ધારણ કરનાર કેઈ હોય તો તે જૈન શાસન છે. શાન-ધર્મની પરીક્ષા દયા ઉપર રાખી.
અહિંસા ન હોય તો અનાજ વગરની વાત
પહેલું વ્રત દયાનું, અનાજ તરીકે પહેલું વ્રત, બીજા વતે વાડ તરીકે હરિભદ્રસૂરિ “અચાઃ સંરક્ષણ સત્યાવિ' અહિંસાના ૨૩