________________
૩૫૬ } સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન રહ્યા તે વસ્તુ અનાદિની માનવી પડે પહેલો જે કઈ લેવા જાઓ તે, પહેલે આંબો લઈએ તે વગર કારણે બનેલી ચીજ માનવી પડે. કુતરાથી ભયાય પણ હાથીથી મારવા જવાય નહિ
પહેલા કુકડી કે ઈંડુ ? પરસ્પર કાર્ય કારણભાવ છે. કુકડી વગર: ઇંડું નહિ અને ઈંડા વગર કુકડી નહિ, કુકડીની જેમ કર્મ એ જ ફળરૂપ ને કર્મ એ જ કારણરૂપ છે. જે જગત્કર્તા માનવાવાળા છે તેને મોટી પંચાત પડે છે. જગતને કર્તા માને તેને કહી શકીએ કે દુખને. કર્તા પરમેશ્વર ? તેવાને નમસ્કાર તે દુર્જનના જે થયા. તેવાને તે નવ ગજના નમસ્કાર. મને પહેલેથી ઊંધે માથે, સવા નવ મહિના, ગંધાતી અને અંધારી જગ્યામાં રાખે. મેં શું ઈશ્વરનું બગાડ્યું હતું? મેં ઈશ્વરનું બગાડ્યું નથી. ઈશ્વરે મને દુ:ખ દીધું. ઇશ્વર ઉત્તમ વ્યક્તિ એમ તે માનવું પડશે. અધમ વ્યકિત છે એમ તો કોઈ માને નહિ. ઉત્તમોત્તમ વ્યક્તિ હોય તો ચાહે જેટલા ગુના માફ કરવાની ફરજ છે. ગઈ ગુજરી ભૂલે ને માફ કરે. ઉત્તમ મનુષ્યથી કર્યા પ્રમાણે ફળ અપાય નહિ. કૂતરાથી ભમાય પણ હાથીથી મારવા જવાય નહિ. જે ઉત્તમોત્તમપણું હેય તે એકે ગુનાની સજા ન થાય. ઉત્તમને ત્યાં સજજનોથી થતા ગુન્હાને હિસાબ નહિ. બદલાની બુદ્ધિવાળા ગુન્હાને હિસાબ રાખે પણ તેને ઉત્તમોત્તમ કહી શકીએ નહિ કે જે નુકશાન શું કર્યું તે તપાસે. ચિંતવન ન આવવું જોઈએ કે એણે મારું બગાડ્યું. આખું જગત દુષ્ટોને અંગે ઉદાસીનતા રાખવા બંધાય. ઘારી દોને શિક્ષા કરવા તૈયાર થાય માબાપ જે વખતે ઉંમરલાયક થાય. તે વખતે ખાસડાં ખાય છે, ને હેત કરે છે. ગુન્હાની માફી આપતે હેય તે દુઃખી ન રહે, ગુન્હ કર્યો, તે પણ મારી. માણસનું મેં કુતરું ચાટી જાય તે કૂતરાનું મેં ચાટવા જવું? ખસી જાઓ, પણ છે તે ન ચટાય, સજા તે ન કરાય. અજ્ઞાની છોકરે કઈ કરી જાય તે ધેલ નથી મરાતી, નીતિ છે. અજ્ઞાનીને અંગે કાયદો પણ બચાવ આપે છે, ન આપે તેવા ઈશ્વરને નથી રાખે. આપણા ને છોકરા