________________
૩૬o ]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન
ઉત્પન્ન કરનારા આચારો, ઉપકર અને રીતભાત કઈ જગે પર નહિ જયણાની ઉત્પત્તિને અને એના આચાર, ઉપકરણે અને રીતભાત. એ કહી આપે છે કે જયણાને એ લેકેએ જળવી છે. પ્રાણુંતિપાત વિરમણ ઉપર ધ્યાન દઈને તેને આધારે કષ, છેદ અને તાપશુહિ.
સાંખ્યને સર્વ કરતાં સ્નાન મીઠું લાગ્યું–
બીજાને દયા કડવી લાગી કે ખસેડી મૂકી ? સાંખ્યને અંગે દયા કડવી લાગી ન હતી પણ સર્વ કરતાં સ્નાન મીઠું લાગ્યું. તેથી સ્નાનનું ધ્યેય થયું. શૌચને ધ્યેય માનવામાં આવે તો બેયને બાધ કરનારી ચીજ બાધ કરી નાખે. શૌચધમ માનતાં જે આડું આવ્યું તે ખસેડવું પડ્યું. છવાદિના વિચારો ખસેડવા પડ્યા. નૈયાયિક અને વૈશેષિકને એક જ વસ્તુ રહી. ઈશ્વરના નામે પેટ ભરવું. બૈરીને ગર્ભ રહે ત્યારથી ઈશ્વરના નામે. ત્યાંથી લાગો થાય મરી જાય ત્યાં સુધી, મર્યા પછી શયાના નામે લાગે થાય. ઇશ્વરની બાંહેધરી નીચે માલ બાંધે છે. ઈશ્વરના નામે રળવાનું છે. આ બુદ્ધિ થાય ત્યારે ઈશ્વરને કર્તા ઠરાવો. ઇશ્વરને કર્તા ન માને તો ગર્ભથી માંડીને મરણ સુધી પેટના પિષણો વળી જાય. ઈશ્વરને પેટ પૂરવાના સાધન તરીકે ગણી લેવામાં આવે તો ઇશ્વરકત સાધ્ય રહે. ત્યાં તત્ત્વવ્યવસ્થા ગબડાવી દેવી પડે. ઈશ્વરફ્તત્વને અંગે કષ, છેદ કાંઇ અંશે હતા તે ન રહ્યા તે અગ્રે.
વ્યાખ્યાન ૬૦
ધર્મ અખૂટ ખજાનો છે– સુત્રકાર મહારાજા સુધર્માસ્વામી ગણધર મહારાજાને ભવ્ય જીના ઉપકારને માટે, શાસનની પ્રવૃત્તિ માટે અને મેક્ષમાર્ગને પ્રવાહ સતત વહેતો રહે તે માટે પ્રતિબંધ પ્રવજ્યા પામ્યા કે જમતના સર્વ જીવને મને મળ્યું તે તત્કાળ કેમ મળે એમ થયું. સામાન્ય નિયમ છે કે મળેલી ચીજ બીજાને દેવાને વિચાર થતું નથી. મને