________________
સાઈઠમું ] સ્થાનાંગસૂત્ર
[ ૩૬૩ શાસ્ત્રની અપેક્ષાએ જન્મમરણની ભીંત બહારનું જોવાનું
| મન થાય તે સંસી
શાસ્ત્રકાર સંસી કોને ગણે છે? જમા ની પહેલી ને પછીના વિચારે જેને આવે તે જ સનવાળા, બાકીના બધા ભલે દ્રવ્યથી મનવાળા હોય, તથી સસ્તી ૫ ચેદિયવાળા હોય, પણ શાસ્ત્રકાર તેમની ગણતરી સંસીપણુમાં નથી રાખતા. મનની અપેક્ષાએ મન ન પામેલા બધા અસંગી. તેમ શાસ્ત્રની અપેક્ષાએ જન્મમરણની ભીંત બહારનું જોવાનું મન થાય તે સંસી.
જનાવરમાં દીર્ઘકાલિકી સંજ્ઞા છે– સંજ્ઞા ત્રણ છે. ૧ હેતુવાદ પદેશિકી, ૨ દીર્ઘકાલિકી અને ૩ દષ્ટિવાદોપદેશિકી. જન્મમરણની ભીંતમાં કાણું પાડે તે દૃષ્ટિવાદપદેશિકી સંજ્ઞાવાળો, અસંરી છે આગળપાછળની વાત ન સમજે, પણ પિતાને ખોરાક, પિતાના દર પતે સમજે. દાણે અહીથી ઉપાડી કીડી દરમાં લઈ જાય તે હેતુવાદોપદેશક સંજ્ઞા. શરીરના પાલનનું જ્ઞાન છે તે પૂરતાં તે સંસી છે. લાંબા ભવિષ્યકાળના વિચારો તેને ન હેય. જાનવર–ગાય, બળદ, ઘેડા તેવાને પાંચ મહિના તમારી પાસે રાખો. તે બીજે વરસે મળે તો ઓળખે એટલી ભૂતકાળની સંજ્ઞા છે. જનાવરમાં દીર્ધકાલિકી સંજ્ઞા છે. એ સંજ્ઞા માત્રથી શાસ્ત્ર દષ્ટિએ સંજ્ઞો ગણાવવાના નહિ. કહેશે ખરા કે મેક્ષમાર્ગની અપેક્ષાએ એ બે સંસી નહિ. આ ભવના, ભૂત કે ભવિષ્યના ચાહે તેટલા લંબા વિચાર આવે તો પણ તે ધર્મમાર્ગમાં સંસી નહિ.
શરીરાદિ એ કર્મનાં ચાંદાં છે – મેક્ષના માર્ગમાં સંસી કયારે ? ભૂતકાળમાં થયેલી રખડપટ્ટી અને ભવિષ્યકાળમાં થવાવાળી રખડપટ્ટી આમલમાં આવે ત્યારે તેને સંસી ગણે. ત્યારે તે દૃષ્ટિવાદોપદેશિકી સંજ્ઞામાં આવે આ વાત જ્યારે
ખ્યાલમાં આવશે ત્યારે જ સુધર્માસવામીજીએ પ્રથમ ઢઢે એ આપે કે પ્રથમ સત્રબાર અંગમાં પ્રથમ અંગ, તેમાં પ્રથમ અધ્યયન, તેમાં,