________________
૩૦૬ ] સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન મેલીએ ત્યાં શું પગાર આપે છે? ઘરનું ખાવું ને નેકરી કરવી. પૈસે કમાશે નહિ પણ પરાક્રમ તો કેળવશે. પરાક્રમ કેળવવાની જગો પર જન્મ, જરા, શેક, મરણ ઈષ્ટ, અનિષ્ટ સંગેનાં ખાસડાં ખાવાના હેય નહિ. એકલા ખાસડાં ખાવાના તે દુકાને કે બેસે ? એક જ જાય, જેના માબાપનું ભાન ઠેકાણે ન હોય તે. આ આત્માનું - ભાન ઠેકાણે ન હતું. કર્મરાજાની દુકાને બુદ્ધિરૂપી બેટાને બેસા.
મળવાનું કઈ નહિ, ખાસડાં ખાવાના. સમજે તે પળવાર છોકરાને -એ દુકાને રખાય નહિ. સાવચેત થયેલે એવી દુકાને રહે નહિ, તે. પછી સાવચેત થયેલે આત્મા કર્મરાજાના કલાલની દુકાને કેમ બેસે ? - કર્મકલાલના કેવા કાવતરાં એ માલમ પડે, ફરતાં ધ્યાનમાં આવે, ખબર પડે તો પ્રથમ લાલનું ઘર ઉખેડે. સીંચાણ હાથીએ તાપસના ઝૂંપડાં ઉખેળ્યા. બંધાયેલ હતા ત્યારે મહેણું માર્યા હતા, તેથી છૂટલે કે તાપસીના ઝૂપડાં સાફ પિતાને થયેલી પીડનું સ્થાન જે વખત પિતાને ખ્યાલમાં આવે તે વખતે પહેલું પાદર તે એ થાય. સમકિતવાળાને ખ્યાલમાં આવે કે પીડા ભોગવવી પડી તે કમને લીધે. કર્મની દુકાન ફેંકવા માટે દરેક ગણધર ચૌદ પૂર્વે અને બાર અંગની રચના કરે છે. કર્મની કૂરતાને ખ્યાલ છે. બીજી બાજુ મિથ્યાત્વ, અવિરતિને લીધે થયેલી આત્માની હેરાનગતિને ખ્યાલ છે, તેથી ચૌદ પૂર્વ અને બાર અંગ કેમ ન રચે ? *
એક જ નમીરાને લીધે આખું કુટુંબ પોષાય
આચારપ્રધાન આચારાંગ અને વિચારપ્રધાન સૂયગડાંગ રચ્યું. વર્ગીકરણની દૃષ્ટિએ તણાંગજીની રચના કરી પાંચમા ઠાણુમાં પાંચ મહાવ્રતો જણાવતાં કહી દીધું કે ખરેખ મહાવ્રત હોય તો તે એક જ છે. એક જ નબીરો હોય તેને લીધે આખું કુટુંબ પિષાય. તીર્થકરને લીધે તીર્થકરની માતાઓ દ્રિના નમસ્કાર પામે, નહિ તે - તીર્થકરની માતામાં શું જ્ઞાન, દર્શન અને ચારિત્રને નિયમ છે? કશે નથી. આવેલાં સ્વપ્નનું ફળ પણ જાણવાની તાકાત નથી.