________________
બ્રેસòમુ ]
સ્થાનોંગસૂત્ર
[ ૩૯૭
જેમાં
સમકિત, જ્ઞાન અને ચારિત્રના નિયમ
હું
તેવી એક સ્ત્રીજાત, તેને ઇંદ્રોને નમવું પડે. ત્રિલેાકનાથ તીર્થંકરના પ્રતાપે એક કુટુંબને નખીરે.. અનેકને એળખાવે. પાંચ મહાવ્રતામાં નખીય હાય તા તે પ્રાણાતિપાતવિરમણુ છે. ચારેની કિંમત અને લીધે છે.
સાચુ છતાં નરકે જવાના, જીંડું. છતાં તરવાના
હિંસાવાળું સાચું તેને શું કરવાનું ? જેની કૂખે તીર્થકર ન આવ્યા હૈાય તેવી સામાન્ય સ્રોને ઇંદ્ર ફ્રુટ કહે. તી કર જન્મ્યા છે તે માતાને સ્નાન, વિલેપન અને નમસ્કાર બધુ કરે છે. આ જો પ્રણાતિપાતવિરમણુરૂપી નખીરા મહાવ્રતમાં ન હોય તે એકે મહાવ્રત જોઇએ નહિં. જેમાં હિંસા હાય તેવું અદત્તાદાનવિરમણુ હોય તેા નકામું. જેમાં હિંસા હોય તેવું બ્રહ્મચય' હોય તો નકામુ. એક નરાને લીધે તીથ'કરના માતાપિતા કુટુબ પૂજાય છે, તેમ પાંચે મહાત્રતેમાં પ્રાણાતિપાતવિરમણુ નખીરા તરીકે છે. હિંસાથી વિરતિ હોય તા ા ુ ખાલે તે સાચુ. જેતે જિંદગી સુધી જ઼ ુ નહિ ખેલવાના પચ્ચક્ખાણ કરેલાં છે તે પ્રાણાતિપાતવિરમણને બચાવવા માટે જાડુ ખેલે તાય તે સાચુ છે. પારધી આવ્યા, મૃગલાં કયાં ગયા ? પોતે દેખ્યાં છતાં નહિ દેખ્યાં કહે છે. જૂઠ્ઠું' છતાં સાચું, પ્રાણાતિપાતવિરમણુ ઉપર ષ્ટિ ગપ્ત તેથી. મારું વચન જાનવરના ધાતનું કારણ ન મનવું જોઇએ તે મુદ્દાથી કહ્યું' તેથી તે સાચુ, એ જગા પર એ જાય છે. સાચુ છતાં જૂઠ્ઠું. જૂદું જ નહિ પણ નરકે લઈ જનારું. કેમ ? આવું સાચું નરકે કેમ લઇ જાય ? નખીરા ખસી ગયા છે. હિંસાની વિરતિનું વ્રત ખસી ગયું તેથી તે સાચુ` છતાં નરકે જવાને, તે જૂઠું' છતાં તરવાના. ગૌતમસ્વામી અને મૃગાવતી રાણી—
અદત્તાદાન તા સીધું છે. અદત્તાદાન લેવું એ હિંસાનું કારણ, દત્તાદાનવિરત રહે અને અહિંસા તૂટે. અત્તાદાનવિરતિ જાય અને