________________
oo ]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન ગુફા, ઓરડા જેવું હોય તેમાં નાગા રહે, ચારે બાજુ અગ્નિ સળગાવે પગ બળવાના દાખલા છે. અગ્નિની હિંસા થાય તોય નાગા રહેવું કબૂલ આવો પરિગ્રહને ત્યાગ ઘૂ ઘૂ કરવા જે.
બાકીના તો પ્રાણાતિપાતવિરમણના સિપાઈઓ
પ્રાણાતિપાતવિરમણરૂપી નબીરા ખસી ગયો છે. પચે મહાત્રતમાં નબીરારૂપે હેય, ચારેને શિખરે પહોંચાડનાર હોય તે તે પહેલું મહાવ્રત છે. તેથી પચે મહાવતેમાં પહેલું એને સ્થાન આપ્યું, એક જ વ્રત પ્રાણાતિપાત વિરમણ, બાકીના બધા તેના રક્ષણ માટે, કહે કે એના સિપાઈઓ. સત્યવ્રત, અદત્તાદાનવિરમણ, બ્રહ્મચર્ય અને પરિગ્રહવિરમણ એ પણ પ્રાણાતિપાતવિરમણના સિપાઈ.
નબીરા વિનાની ખરી નકામી– તીર્થકરે દીક્ષા આપી પરિગ્રહ કયાં રહ્યો ? આખો જીવ સ્વીકાર્યો મહાવીર મહારાજના શિષ્ય ગૌતમ એ પણ એક અંતેવાસી છે તેને કહે મહાપરિગ્રહ ! કેટલાક અજાણ્યા હોય છે કે, શ્વેતાંબરને રિવાજ
સ્થવિકિપીનો છે દિગંબરોનો રિવાજ જિનકટપી છે. કેઈ જિનકલ્પી પીછી, કમંડલવાળા હોય નહિ. પછી કે જે ઉપકરણને લાયકની નથી, પ્રમાર્જનને લાયકની ભલે હેય. પછી પૂજવા માટે. એક ફૂટનું પગલું, અંધારામાં કૂટ પૂછતે પગલું રખાતું નથી. એક ફૂટ પગલું રાખવાને ચાર ફૂટ જવું જોઈએ, માપી લે ! એનાથી ઓછું હોય ત્યાં સુધી જયણથી પગલું મુકવા માગે તે જાણ બેટી ગણાય કહે કે રાત્રે હલે જવું પડતું નથી, કે સૂઓ ત્યાં ડલે જાઓ છો ! હાથીપગ જેટલું પ્રમાજન કરવું પડશે. જયણું ખોટી હેય તે એ અપરિગ્રહ પ્રાણુતિપાત લાવનારે થયો. ‘નબીરા વિનાની બૈરી નકામી.' પાંચ સમિતિમાંથી એક સમિતિ નથી. મા વગરના છોકરાં સંમૂરિમા હેય. ઇસમિતિ-અહીં બેઠા છે, કીડીનું દર નીકળ્યું. પૂજણથી કેટલું પજવાના? મારપીછો કામ કરે છે. આસન ઉપર બેસતાં અંગોપાંગ પૂજવાના શાથી? મોરપીછીથી પૂજવા જાય