________________
બાસઠમું ]
સ્થાનાંગસૂત્ર તે આખું ભગવતી ગણતા રહે, અધૂરું ગયું તે પાપી છે. અધું બોલવું તે પાપ છે. નવકાર ભગવતીની અપેક્ષાએ લેતો હોય તે બાખું ભગવતી બેલ. સ્મરણ કરવાનું વિધાન ત્યાં નવ પદે છે. નવ પદેનું વિધાન તે માનવું નથી. ચેરી કરતાં આવડી નહિ. ગરાસિયાએ ચોરી કરી ઘીનું ઢેફ ઉપાડીને ફેટે બાંધ્યું. ઘરમાં રહેલા પિપટે જોયું. તેથી માલિકને કહ્યું કે અરે, મારું કહેવું સાંભળે ! આ રજપૂતને અર્ધો કલાક તડકામાં રાખો. બહાર જઇને તડકે વાતચીત કરવા માંડી કે ઘી એગળ્યું, ગળવા માંડયું. ઠાકરને ચોરી કરતા ન આવડી. લુપકેને લેપતાં ન આવડ્યું. જેણે “નમો અરિહંતા ગણ્ય તેણે જગતના કુદેવેની દરકાર તોડી દીધી. આ સુદેવ છે એમ માની લીધું, આ તારનાર છે એમ માન્યું. લાખ રૂપિયા કહેવાની જગો પર રાખ કહે, સંસારચક્ર તોડી નાંખે તેવી સ્થિતિના પરિણામ, તેમાં પાંચસો સાગરોપમ તોડી નાખવામાં હતું શું ? “નમો અરિહંતાળ કહેવાથી અરિહંતને સુદેવ માન્યા, સંસારથી ઉદ્ધરવાનું માન્યું તે અધિકરણ સિદ્ધાંત. એક બાજુની સાબિતી થતાં બધી બાબતોની સાબિતીમાં જાય, જેમ દેવને એક વચનની કબુલાતે બધું કરવું પડે.
નામથકી પ્રાણાતિપાત વિરમણ વ્યવસિદ્ધાંત છે
અભ્યપગમ સિદ્ધાંત-જે વાત પિતાને માનવી નથી, બીજો એ વાતને ફૂટફૂટ કરતા હોય તે વાતને ક્ષણભર કબૂલ કરીને તોડવા માગે. કાયાવાળા ઈશ્વર તે કર્તા હેય નહિ. બસ, ઈશ્વર કર્તા એમ બીજાને આગ્રહ હેય. માને એક વખત ઈશ્વરને કર્તા માનીએ, તે ઈશ્વરને કયાં કામ કરવાનું કામ કરવાનું તે કાયાથી કરે, તો ઈશ્વરની કાયા કેવડી માનવીતમે ઈશ્વર માની લીધે ને? માત્ર તોડવા માટે કબૂલ તે અભ્યપગમ સિદ્ધાંત. તેમ અહીં બીજા લોકોએ માનેલું છે. હિંસા ન કરવી, જૂઠ ન બોલવું વગેરે પાંચે માનેલા છે તેથી શાસ્ત્રકારે કહ્યું, આ પાંચ સર્વ ધર્મવાળાઓએ પવિત્ર તરીકે માનેલા