________________
૩૦ ] સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન છે. પ્રાણાતિપાતવિરમણ જેને તમે દયા, અહિંસા માને તે સર્વતંત્રસિદ્ધાંત છે. નામથકી તે સર્વતંત્રસિદ્ધાંત છે પણ ઊંડા ઊતરીએ તે સર્વતંત્ર સિદ્ધાંત રહેતો નથી. - એકે મતમાં દયાના સાધને ન મળે
હિંસા ને કહે છે? કીડી, મકડાને મારવા તે બિચાર એકેંદ્રિયને માનતા નથી તો તેની હિંસા કયાંથી મનાય ? તો પછી તેની વિરતિ કયાથી મનાય ? પ્રાણુ ઉપર એ લેનું ધોરણ નથી. એપ્રિય જીવો એ લેકેએ માન્યા નથી. કષકૃદ્ધિ કદી આવે-હિંસા ન કરવી, પણ છેદદ્ધિમાં જાઓ તે તેના સાધને કોઈ જ પર મળે નહિ. ત્રસ અને સ્થાવરને બચાવવા માટે મુહપત્તિ, ઓઘો અને કટાસણું એ સાધન છે તેવા બીજી જગો પર નથી. એક પણ સતની અંદર દયાના સાધનો ન મળે. છેદમાં બચારા છેદાઈ ગયા તો તાપમાં ટકે શાના? શા માટે ટક્તા નથી ? પદાર્થનું સ્વરૂપ પ્રતિ પાદન કરવાની વાત આવે ત્યાં ખસી જાય. ' જન અને અન્ય મતમાં ફરક
સ્નાનને ધર્મ માન્યો તેમાં સાંખ્યની શી દશા થઈ? જૈનધર્મ જાણ્યો હતો તે ખસી ગયું. દેવતાઓ દેખાડેલું તે લઈને કલ્પના કરવી પડી અવ્યક્તમાંથી ઉત્પન્ન થયું. તેવી રીતે જગતની ઉત્પત્તિ લીધી. નવમા અને દશમા તીર્થંકરની વચ્ચે એ દશા આવી કે બધું પરમેશ્વર કહે છે. શાથી માનવું પડયું ? કહે ધ્યેય ચુકયા. આત્માની ઉન્નતિ માટે દેવ, ગુરુ અને ધર્મનું આરાધન હતું તે મુદ્દો ફરી ગયે. અમને આપો, ઇશ્વર તમને આપશે. બદલો લેવા માટે આપવાનું થયું. જેનો ને અન્યમાં આ ફરક છે. આત્મકલ્યાણ-આત્માનો ઉન્નતિ માટે અને મોક્ષ માટે દાન છે. બીજમાં બદલે લેવા માટે દાન છે. બદલાની બુદ્ધિ થાય તે બક્ષનારે જે એ. લેનારા તે. ખાખી બંગાળી છે.