________________
!
બાસામું] સ્થાનાં સૂત્ર
[ ૩૯t મેળવવા માટે લેવાનું નથી– બદલે આપે કેણુ? જુઠી હુંડી લખી આપવી. તમે મને આપે, ઈશ્વર તમને આપશે. ઈશ્વરના નામના જહી હુંડી ચીતરી આરંભી ગુરુ થયા. દયાને મુદ્દો ચૂક્યા. આરંભી ગુરુઓને જૂઠી હુંડી લખ્યા સિવાય છૂટકે નહિ. લેવાને માટે જૂઠી હુંડીઓ લખવી પડી. કલ્યાણ બુદ્ધિએ હતું તે ગયું, સાટું થયું. દેશે તે મળશે. ઊંડા ઉતરો તો આનો અર્થ સાટું થયું. મેળવવા માટે દેવાનું નથી. દીધે મળવાનું છે ચોક્કસ
જુવાર વાવીએ એટલે દાંડા મળી જાય –
અતિથિસંવિભાગને શિક્ષાત્રતમાં લીધું. સાધુપણાના અભ્યાસને લેવાદેવા છે. દાળરોટલી હતી તે આપ્યું. અતિથિ વિભાગમાં સાધુ પણું તૈયાર થાય. બે રોટલી આપવી તેમાં સાધુપણાની નિશાળ શું? આ બદલાનું દાન નથી. સંયમમાં મદદ કરું છું. મદદથી મોક્ષ મેળવે છે. કલ્યાણકટિએ દળ આવ્યું તે શિક્ષાત્રત થઈ ગયું. દેવાથી જ પમાય છે એ વાત ખોટી નહિ અને દેશે તો પામશે એ વાત પણ બેટી નહિ, પણ સાટું કરે છે એ ખરાબ દેવાનું મોક્ષને માટે, પામવાને માટે દેવાનું નથી. દેશ તો પામશે ખરા. પામવા માટે દેવાનું ન હેય. કલ્યાણકટિ માટે દેવાનું હોય. પામી જઈએ, પણ બદલા તરીકે નહિ. જુવાર વા એટલે દડા મળી જાય.
પ્રાણતિષાતવિરમણ ખસવાથી શું થયું?
ખોટી હુંડી કેના નામે લખાય? જેને તરત પછી આવી શકાય નહિ એવાને. પરદેશીના નામનો ખરી હુંડી હેય તેવી રીતે પાટા બદલા વાળવા તે પરદેશ રહેલા ઈશ્વરના નામની હુંડી ઠેકયા જ જાય. તું મને આપ ઇશ્વર તને આપશે. આ બધું પ્રાણાતિપાતવિરમણ ખસ્યું તેને લીધે ઇશ્વરને માનવો પડેજેના નામની બેટી હુંડી લખે તેને ચઢાવ પડે, તેની બેલિબાલા બલવી પડે તેવી