________________
સઠમું ] સ્થાનાંગસૂત્ર
[ ૩૩ પાલ ત્રસને પણ વગડાવતાં, છતાં દાનશાળામાં પહેલો નંબર મહારાજા સંપ્રતિને. કારણ જયાં જાતિસ્મરણ થયું, પહેલા ભાવની દશા ખ્યાલમાં આવી, હેરાનગતિને ખ્યાલ આવ્યો, તેને લીધે મારા રાજ્યમાં કઈ હેરાન થવું જોઈએ નહિ એમ થયું. આટલી જબરજસ્ત દાનશાળા કરાવી તે પહેલા ભવના
રંકપણાને આભારીદાનશાળાઓ સાતસો કરી દીધી. દશ ગાઉની વચ્ચે એક દાન શાળા. તે વખતે દસ ગાઉની મુસાફરી સ્વાભાવિક ગણાતી. સાત દાનશાળામાં કેટલે ભાગ રોકાયે? ત્રણે ખંડની પૃથ્વીને દાનશાળાએ વિભૂષિત કરી. એ સંપ્રતિને શાથી બન્યું? કુમારપાલ અને શ્રેણિકની વાત પ્રસંગે કહી. મુખ્ય અધિકાર સ પ્રતિ ઉપર. અનુકંપાદાનને અંગે સાવઘનિરવદને વિચાર કરે તે સાત દાનશાળાની વાત કરત નહિ. જેઓ દયાને અંગે કહેતા હતા કે પૈસા દેવા, પણ આ દાનશાળા પૈસાની નથી. ખાવાપીવાનું, વસ્ત્રાપાત્ર બધું દેવાનું, એનાથી બચેલું રસોઈ મા લઈ જતા હતા. તેને એમા તમને આપું તે અડચણ છે? એ ચીજે સાધુને દેવડાવી દયા આવે તે બે પૈસા દઈ દેવા. બીજી ગડમાંજ નહિ. આરંભસમારંભ ન થવું જોઈએ અહીં દાનશાળામાં બધું દેવાનું હતું. સં પ્રતિ મહારાજે આટલી જબરજસ્ત દાનશાળા કરી તે પહેલા ભવના રંક પાને આભારી. અતિસ્મરણથી પિતાનું રંકપણું સૂઝયું. પહેલા ભવની ગરીબાઈ સૂઝી.
નલીને સ્થાન સાચાની ઉત્પત્તિ પછી– સુધર્માસ્વામીજી મિથ્યાત્વમાં જીવ કેમ હેરાન થાય છે એ જ્ઞાનની શાળા આખા શાસન સુધી રહે તેવી વહેતી કરે તેને વધા નથી. પાટા માં હોય તો પાટા બંધાયાની ખબર પડે. તેવી રીતે સુધર્માસ્વામીજીને જ્યાં પ્રતિબોધ થયે, પ્રત્રજ્યા મળી કે માલમ પડ્યું કે આ મિથ્યાત્વમાં જીવની કેવી દશા થાય છે! તેમને ઉદ્ધાર કરવા