________________
૩૬૪ ]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન પ્રથમ ઉદ્દેશે અને તેમાં પ્રથમ સૂર તેરી મે મારા કવવાપ નથિ છે આથા વારાણ'. કેટલાકને ખ્યાલ નથી કે મારો આત્મા કર્મયાધીન થઈ જન્મ બાંધતો ચાલ્યો જાય છે. આ જાણકાર પ્રથમ થાય. એકથી જ કરોડ છે. એકને વધાર્યા જાઓ તે કરોડ પહોંચશે. ૯૯૯૯૯૯૯ માં એક ઉમેરો તો કરે, તેમ પ્રથમ સત્ર એવું અપાયું. તે આ સૂત્રને સંસ્કારિત, પ્રફુલ્લિત કરે તો આખા સિદ્ધાંત તરીકે થઈ જાય. જન્મ કરતો અહીં આવી ગયો છે. સમ્યક્ત્વ, વૈરાગ્ય, ચારિત્ર આવી જાય અને જે ઉપલું સૂત્ર અસીલની જોખમદારીએ કદાચ વિચાર્યું હોય, “વિ જણાય રહ્યા. એ ગાથા બધાને આવડે છે, પણ બધું વકીલાત જેવું, શાસ્ત્રકાર કહે છે, હું આ દ્વારા - કર્મ બાંધું છું એ વિચાર કેટલાએ કર્યો ? આ બધા શરીરાદિ એ કર્મનાં ચાંદાં છે. શાસ્ત્રકાર આપણું જોખમદારોને માત્ર આરીસો છે
નવતવ ભણે છે, માને છે, વિચારે છે પણ શાસ્ત્રકાર કહે છે હું આવું છું એ ધારવાની વાર થાય છે. શાસ્ત્રકાર આશ્રવના દ્વારે કહે તે ભણવા, માનવા, બોલવા તૈયાર છીએ પણ હું આવું છું એ નથી વિચારતા. આરીસામાં કયું રૂ૫? આરીસામાં જગતના રૂપે રૂ. બિલ્ડીંગ સામે ઘરીએ તે બિલ્ડીંગ દેખાય, શાસ્ત્રકાર આપણી જોખમદારીને માત્ર આપી છે. એ એમનું નથી કહેતા પણું આપણું કહે છે. જગતમાં જીવો તેને બેતાલીસ ભેદે કર્મ બંધાય તે જણાવી રહ્યા છે. હું બેતાલીસ ખાશ્રવથી ભારે થઉં છું એ વિચાર આવતે નથી. વકીલ બોલ્યો તે અસીલના જોખમે, તેમ શાસ્ત્રકાર જગતના જોખમે બેલ્યા એમાં વિચારો. માતાને જે અચાનું હિત દેખાય તે વાંઝણીને ન દેખાય
ત્યારે પાપના કેટલા ભેદ ? પિતાને લાગતા પાપના, આશ્રયના ભેદે વિચારવા નથી. આત્માને એની સાથે જે નથી. આત્માની જોખમદારીવાળું તરસાન થયું નથી. કંઈક ન્યૂત દસ પૂર્વ ભણી જાય