________________
૩૮૨ ]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન માટે અને ક્ષમાગને પ્રવાહ વહેવડાવવા માટે પ્રતિબંધ અને પ્રવજ્યા પામ્યાની સાથે ભાવના પાંચ ભેદમાં વિનિગ નામને ભેદ જણાવેલ છે. તેમાં ભવ્ય જીવને જ્યારે સંસાર સમુદ્ર ભયંકર લાગે, ચાર ગતિની વેદનાના શ્રવણથી, માન્યતાથી સંસાર દુઃખરૂપ લાગે ત્યારે તેના ઉદ્ધારને માટે કટિબદ્ધ થાય, વેદનાનું ભાન ન થયું હોય, દરદની સ્થિતિ ધ્યાનમાં ન આવી હોય ત્યાં સુધી કઈ દિવસ વૈદ્ય, ડૉક્ટર કે દવાને આદર હેત નથી.
મનુષ્યગતિમાં ક્યારે જાય? દવા કે ડૉકટરને આદર કેને હેય? જેને રેગનું ભયંકરપણું, રેગની પીડા જાણવામાં આવ્યા હોય તેને કિંમત હેય, અભવ્યને કઈ ગતિ ભયંકર લાગતી નથી. નારકી અને તિર્યંચની ગતિના દુઃખ જાતિસ્મરથી જાણીને, મહાત્મા પાસે જાણીને અગર કઈ દ્વારા માલમ પડવાથી કે જાનવરનાં દુખે પ્રત્યક્ષ દેખી તેને ભય થાય. તે મનુષ્યગતિમાં જાય. દુઃખે ખ્યાલમાં રાખીએ તે મનુષ્યભવમાં મેજ
માનીએ નહિ અભવ્યને જીવ દેવલેકે જાય ત્યારે તેને ચારે ગતિનું ભાન થાય કે નહિ? અભવ્ય એ નવમા રૈવેયક સુધી જાય છે. અભવ્યને ચારે ગતિનું ભાન હોય તે નારકી અને તિર્યંચની ગતિથી ડરે એમ કેમ? શું દેવતા અને મનુષ્યમાં દુઃખ એના ખ્યાલ બહાર હોય છે? ઘરે વાગે, ધૂળ ઊડી જવાને ખ્યાલ હેય તેને માન-અપમાનને ખ્યાલ નથી. વચનને ઘા ન રૂઝાય તે લાગતો હોય તેને એક વખતનું અપમાન સાલનારૂં થાય, તેવી રીતે મનુષ્યગતિમાં જે મેજ લાગે છે તે ધપે લાગે ને ધૂળ ઊડી ગઈ. પહેલાં વિચારીએ તે કયાં આવીને રહ્યા હતા? પિટલું કયાં મેલ્યું હતું? પછી ભલે આખા ગામમાં ફરીએ, અંધારી કોટડીમાં પોટલું મૂક્યું છે. ઊંધે માથે નવ માસ લટક્યા તેનો વિચાર કર્યો? મનુષ્યગતિમાં મોજ માનવાને વખત