________________
બાસઠમું ] સ્થાનાંગસૂત્ર
[૩૮૫ જાતની મનની કચાશ રહેતી નથી. સીધે રસ્તે જતાં કચાશ રહે. કંચનને વિચાર કરીએ તે વખતે આ પાપ ક્યાં વળગ્યું, ક્યાં છૂટશે એવો વિચાર આવતું નથી. ભૂલભૂલામણને રસ્તે સાચા રસ્તાને ખ્યાલ આવતો નથી. કાઉસગ્ગ કરીએ તેમાં પણ ફલાણાને વિવાહ કરે છે, આ સ્થિતિ છે તો ભૂલભૂલામણીમાંથી નીકળવું શી રીતે ? દેવતાના ભવમાં હતા ત્યારે થયું હતું કે નહિ ભૂલું, પણ આવ્યા કે પાછા એના એ જ. આ દુ:ખના કારણે, એને અંગે વૈરાગ્ય કેને નથી હોતું. પણ એ તે ફેગટિએ. સંસારમાં દુઃખ દેખીને દુઃખનાં કારણે દેખીને વિરાગ્ય થયું તે ગટિયું. દુઃખનાં કારણથી કંટાળવાનું કે ન હોય ? ચોર ચેરી કરતી વખત ફટકા ખાય તે વખતે તો કંટાળે છે. જ્યારે સુખનાં કારણો દેખાય તેમાં વૈરાગ્ય આવે ત્યારે એનું નામ વાસ્તવિક વૈરાગ્ય.” અભવ્યને સુખનાં કાર
માં વૈરાગ્ય હેચ નહિ. દુઃખનાં કારણથી તે વૈરાગ્ય અભવ્યને પણ આવે છે. ભાગ્યને તે સુખનાં કારણમાં વૈરાગ્ય હેય. વિષય દેખીતી રીતે સુખ દેનારા હેય, કુટુંબ વગેરે બધા સુખના કારણો માલમ પડતાં હોય તે પણ મારા આત્માને તો કમથી જકડનારા છે તે ભાસ થાય, તેથી છોડવા લાયક છે એમ થાય ત્યારે સમ્યક્ત્વનું લક્ષણ જે નિર્વેદી તેને ભવનિર્વેદ અને ચારે ગતિને નિર્વેદ થવો જોઈએ. ચારે ગતિથી ઉગ ન થાય ત્યાં સુધી સમક્તિ વસ્યું નથી. અરર ! દેવ, ગુરુ અને ધર્મને માનીએ છીએ છતાં કહે છે કે અમને સમક્તિ મળ્યું નથી ? વાત સાંભળીને વિચાર કરે તેની સાથે વાત થાય, વાતને કરડવા માગતા હોય તેની સાથે વાત થાય નહિ. એક માણસ ઉઘાડી તરવારે, પાટો બાંધેલો દેડો. શત્રુ છે પૂર્વમાં ને પોતે દોથો આથમણે. તેને શરો સરદાર કહે ? શરે કે બાયલો કહેવો? બાયલે. બધું છે પણ દોડે કઈ બાજુ? અને કાંટાના કાણુ સાથે સેયનું કાણું પણ રૂઝવવું પડશે
અરિહંતને દેવ, શુદ્ધ સાધુને ગુરુ અને કેવલીના કહેલા ધર્મને
૨૫