________________
ક૭૮ ] સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન માળા ન જોઈએ. હથિયાર, સ્ત્રી હિંસાના સાધન. કુગુરુનું લક્ષણ જણાવ્યું કાચું પાણી, ફૂલ અને ફળ. ધર્મનું અહિંસા લક્ષણ માન્યું. સેનામાં જેમ કસ આવે એ ખરેખર એનું લક્ષણ છે, તેમ ધર્મમાં અહિંસા હેવી તે જ લક્ષણ. અહિંસા એ ધમનું લક્ષણ હેય તે પાંચ મહાવ્રતમાં પહેલાં એ હેાય તેમાં નવાઈ શી ? ધર્મની, શાસ્ત્રની પરીક્ષા કરતાં કષ, છેદ, તાપ બતાવ્યા. તેનું લક્ષબ દુ અહિંસા ઉપર તત્વ-વ્યવસ્થા જેની ગબડી જાય તેને કષ, છેદ, શુદ્ધિ હોવા છતાં અહિંસાપાલન હેય નહિં. સાંખ્યોને વિચાર કર્યો, વૈદિક ઉપર વિચાર કરીએ. નવમા અને દસમા તીર્થંકર વચ્ચે જૈન શાસન ચાલતું બંધ થયું. સાંખ્યની ઉત્પત્તિ વખતે જૈનશાસન ચાલુ હતું. વૈદિકની જડ નંખાતી વખતે જૈનશાસન બંધ થયેલું હતું. તે વખતે જે લેકેને ગુરુ તરીકેના સંસ્કારો, ગુરુ તો જોઈએ, પજુસણમાં વાંચનાર તે જોઈએ એ લક્ષ્ય થયું, પછી મુગુરુ કુગુરુપણને વિચાર નહિ વાંચનાર જોઈએ. તેવી રીતે નવમા અને દશમાં તીર્થકર વચ્ચે શાસન વિચ્છેદ થયું. શાસન જોઇએ, ત્યારે આરંભી, પરિગ્રહી ગુરુ થઈને બેઠા. એ આશ્ચર્ય ગણીએ છીએ. નવમા દશમાના આંતરાની વચ્ચે અસંયતિની પૂજાં ચાલી. આરંભી, પરિગ્રહી ગુરુ થવા માગે તે વખતે કેટલું કેટલું ફેરવવું પડે? જેનું ઊંચું રણ હેય તેનો જડ નીચલા ધોરણમાં હેય. જેને આરંભ, પરિગ્રહી છતાં ગુરુ રહેવું છે તેવા વિતરાગને પરમાત્મા મનાવે ખરા ? તેવા સ્વને પણ વીતરાગને પરમાત્મા મનાવે નહિ. જે વીતરાગને પરમાત્મા મનાવવા જાય તે વીતરાગપણું ધ્યેય રાખવું પડે તે પોતાના આરંભાપત્રિ ચાલે નહિ આરંભી, પરિગ્રહી ગુરુ બનીને બેઠા, તેમને, વીતરાગને ખસેડયે જ છૂટકે. વીતરાગને ૫રમાત્મા મનાવવા જાય તો ઘેર ગાદો આવે. વીતરાગનું પરમાત્માપણું ખસેડવું પડે. દેવ તો જોઈએ, કલ્પસૂત્ર સાંભળવું જોઈએ. ગુરુમહારાજ મળે તે ઠીકનહિ તે ભેખધારી. માર ભી, પરિગ્રહી ગુરુઓને આરંભી પરિગ્રહદે ઠરાવવા પડે તે જ આરંભી પરિગ્રહીપણામાં ગુરુપણું રહે.
લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે મરે નહિ. આરંભી-પરિગ્રહીને દેવ ઠરાવ તે શી રીતે બને? આત્માનું