________________
એકસમુ ]
સ્થાનોંગસૂત્ર
[ ૩૭૭
કાઈ કાઈને બચાવતા નથી એમ કહે છે, પણ હિંસા ન બને તેાય હિંસા કરવાની બુદ્ધિવાળા પાપના ભાગી છે. બચાવવાની બુદ્ધિમાં કેટલાક અવળુ પકડે છે. બચાવવા એટલે હિંસા ન કરવી. ખીજાથી મરતા હાય તેને બચાવવા નહિ. તેરાપંથોમાં આમ છે,
મારવુ નહિ એટલાનુ' નામ બચાવ નથી
હિંસા ન કરવી તેનું નામ બચાવવું પ્રેમ માનતા હોય તેમણે મેધકુમારનું દૃષ્ટાંત ધ્યાનમાં લેવું. સસલાની જ યા કેમ? જેટલાને ન માર્યા તેટલાની ધ્યા તારે થઇ ગઇ. જગતમાં કાઈ દુતિએ જનારા ન રહે. જે લેફ્રા હિંસા કરનારા છે તેવાએ પણ ઘણાના બચાવવાળા છે. પોતાના વિષયમાં આવવાના તેટલાની હિંસા કરવાના, તે ધણાંને અહિંસક, ચેડાંના હિંસક. પેાતે મહારંભ કરે તેટલા હિંસકએને આધારે અહિંસાને લાભ થવા જોઇએ. મારવું નહિ, એટલાનું નામ બચાવ નથી. સસલાની મહારભવાળાની સ્થિતિ વિચારીશું તે મરવું નિહ તેટન્નાનું નામ બચાવ પ્રાણાતિપાતવિરમણુ નથી. શાતાવેદનીયના જુદા કારણા ખતાવવામાં મામાં. હિ મારવા તેનું નામ અચાવ હાય તા પ્રાણાતિપાતવિરમણમાં આવી ગયેલું હતું. જુદું કારણુ બતાવીને ચેકખુ કર્યું કે પ્રાણને બચાવવાની બુદ્ધિ તે શાતાવેલનીય ાંધવાનુ કારણ છે, જીવને બચાવવાની બુદ્ધિવાળા મનુષ્ય સાતાવેદનીયને બાંધે છે. શુભ, પુણ્ય પ્રકૃતિ છે, અંશે પણ પાપને સંભવ નથી. સાધુને અંગે બચાવવાની ફરજ નાંખી. બધા ઉપકરણા બતાવ્યા. કાઇ કુશુક્રીડી મરતા હોય તેમને એકાંતમાં મૂકવાં. શાથી? બચાવવા માટે.
ધ'નું લક્ષણ અહિંસા
જો એનાં કર્મના નામે કઠેરતા કરવામાં આવે તે દૃયા, અચાવને સ્થાન નથી. હિંસાને સ્થાન નથી તે અહિંસાને સ્થાન કયાંથી ? તા પ્રથમ પ્રાણાતિપાતવિરમણુ શાનું ? કાનુ` ? પ્રણાતિપાતથી વિ મવાનુ` તે જ માનો શકે, ચાહે તેા મારનારના કમેર્યાં હોય કે ન હોય અચાવમાં જે લાભ માનનારે હોય તેને પહેલું વ્રત હાઇ શકે. આ વ્રત પ્રથમ મુકયું કેમ ? જૈનધર્મના આધાર સુદેવમાં પ્રથમ હથિયાર, સ્ત્રી,