________________
૩૬૬ ]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન આરીસાએ ડાઘ થતો હતો તે દેખાડશે. શાસ્ત્રનું વચન આત્માની જોખમદારીમાં લે તો સમતિમાં આવે. આ ઉપર વિચારીશું તો ભગ વાન ગૌતમસ્વામી વગેરે મેઢે બોલાવે તે છે સાથ' કેમ બેસે છે ? પહેલા સૂત્રમાં “અસ્થિ છે આપ મારી આત્મા ઉત્પાદરૂપ નથી. પ્રથમ સત્રમાં હું છું કરી બેલાવે છે. ઢઢર દેતા તમારા મોઢે તમારી પાસે બોલાવે છે કે હું આ છું. દષ્ટિવાદેશિકી સંજ્ઞાની જ પિતાના આત્માને ઓળખવા માટે જન્મમરણની ભીંતમાં કાણું પાડી આગળ દેખે. ભાવ દિશામાંથી આવ્યો, પૃથ્વી આદિમાંથી આવ્યો વગેરે વિચાર કરવાને. અહીંથી વી ક્યાં જઈશ તે પણ વિચારવાનું જેડે કહ્યું. અહીંથી એવી હું કાણ થઈશ તે વિચાર જોડે લેવાને. ચૌદ પૂર્વ અને બાર અંગમાં પ્રથમ સૂત્રમાં ઢંઢેરો દીધે. કેશ લઈ બે બાજુ કાણું ન પાડો ત્યાં સુધી આ શાસનમાં, આ માર્ગમાં અને આ ધર્મમાં આવ્યા જ નથી. કેદીપણું મટાડે. કેદખાનાની ભીંત તને બચાવનારી નથી. જન્મ પામતો જીવ પહેલા ભવની નીતિને યાદ કરી શકતો નથી. ભીંતની વચ્ચે પુરાયલે કેદી જગતની પ્રવૃત્તિ જાણી શકતો નથી. વર્ષાના ગજરવથી મેર આનંદ પામે, કાગડાને શુ?
મતિજ્ઞાન એના ભવ પૂરતું એને હેય. હવે જાય શાથી જ્ઞાન આત્માને થયું છે, તે જ્ઞાન કેમ ગયું? શરીર બદલાવાથી આત્માને ગુણ-જ્ઞાન તે કેમ ગયું? જન્મની એ વેદના ન હતું તે તે દરેક જ તે મતિજ્ઞાનવાળા હો, રખડપટ્ટી મટાડવા માટે જ્ઞાનીના વચન હજુ પરીણમ્યા નથી, તો સાક્ષાત મળે તો પણ આવી જ કિંમત કરવાના. આની કિંમત કરશે તો તાની મળ્યા સફળી, ગોપાળ ગાયો ચરાવા ગયો છે ત્યાં તો પિતા' કહી મુનિ ઊડી ગયા, આ આકાશગામિની વિદ્યા છે. દરેક કાર્ય કરતો ગમે તેમ સિદ્ધિ થતી ગઈ. ગુરુમહારાજ પાસેથી “નમો રિહંતા” મળ્યું છે. હેવસ્તુ ની કિંમત કરતા શીખીએ તો એકલે નવકાર પણ ફાયદો કરશે. વસ્તુની કિંમત નથી