________________
૩૬૨ ]
સ્થાનાંગસૂ
[ વ્યાખ્યાન
જન્મથી માંડી મરણ સુધીની વાતને જ વિચારી રહ્યા છે-જન્મ્યા ત્યારથી માબાપ, માસ્તર, શેઠ, કુટુબ ખીલા, પૈસેા, શરીર-આ સિવાયના વિચાર આ જીવે મરણ સુધીમાં કયારે કર્યાં ? ચાહે મનુષ્ય હા કે જાનવર હા, પેલી માજીના વિચારા એના મગજમાં આવ્યા જ નથી. કહો કે તે મેટા કેદી, જગતનાં કેદીને કેદની બહાર દેખવાનું ન હોય, પણ તેને વિચારશ્રેણી તા હોય. કુદતી બહાર તે વિચાર કરવાના હાય છે. આ તે એવા મોટા કદી છે કે આને એની બહારના વિચાર કરવાને હાતા નથી. ભગવાનનું શાસન પામેલા પણ આ વિચારતા નથી કે હુ' કમાંથી આવ્યા તે કર્યાં જવાના ? હું કયાંથી માલ લાવ્યેા તે કયા બજારમાં વેચવાને તે પણ વિચાર કરતા નથી. બંદર ઉપર ઊતરેલા મુસાફર આગલા 'દરને વિચાર કરીને ઊતરે
આ સસારસમુદ્રમાં મનુષ્યબંદરે આવ્યા તે કયે દરેક જવાના તે વિચાર કરતા નથી. જ્યાં જન્મ, જરા, મરણુ અને ધકાની વાતા આવે ત્યાં ‘ફુરસદ નથી’ આવા શબ્દો મેલીએ છીએ, ઝવેરી પાસે હીરા લઇ કાઇ આગ્ન્યા તે દેઢીઆ મારી પાસે નથી એમ કદાચ કહે, તા ચુકે છે. તેમ આપણે ધર્માંના કાર્યોને ફુરસદની ચીજ છે તેવી છાપ મારી, પુરસદ લેવાની નહિ પણ ફુરસદ હાય તા કરવાની, આ ધમ' ચીજ બીનજરૂરી ભેટલે ફુરસદ હાય તા કરવાની, ધર્માંતી કિંમત કેટલી ગણીએ છીએ તે હૈયામાં હતુ તે હેઠે આવ્યુ'. વેવાઅને ત્યાં કઇ માંદુ હોય કે ધેર પુત્ર માં હોય તે। કુરસદ નથી તેમ ખેલાય છે ? ત્યાં પુરસદ મેળવાઈ. દુનિયાદારીનાં કાર્યો પુરસદ મેળવવાનું સ્થાન, આ તે કુસદ મળ્યાનું સ્થાન એક શબ્દમાં કેટલા અન થયા તે ધ્યાનમાં લે, અર્થાત્ પૂર્વભવ સંબંધી, ભવિષ્યના ભવ સંબંધી વિચાર કરવા તે બધાં પુરાિં કામ છે, જરૂરિયાતાં નિહ, પણ હજી પુરસદિયાંય કાને થયા? જેની દૃષ્ટિ એ તરફ ગઇ છે પણ સત્તા નથી એને. તેથી એ બાબતને વિચાર કર્યાં નથી, એક મનુષ્ય અહી એક જગાએ વારવાર અથડાયા તા આંખનુ કામ ન કર્યુ તા આંધળા ગણાય.