________________
બસાઈઠમું ]
સ્થાનાંગસૂત્ર
[ ૩૬ લામાંથી અંશ જ દેવાનો વિચાર થાય, જગતમાં સો મળે તે અગિથાર ભગવાનને ચડાવું. ભગવાનને નામે માનતાઓ કરાય તે કેટલું ખરાબ! તે સે છે ત્યારે અગિયાર દેવાના તેને અર્થ શો ? અહીં આ સ્થિતિ, તે મળેલું બધું દેવાનું મન થાય કયાં ? દ્રવ્યવસ્તુને અંગે વિચારીએ તો મળેલું બધું દેવાતું નથી, પણ ધર્મના માર્ગમાં આવેલો મળ્યું એટલું બધું દેવા તૈયાર. એમાં દુનિયામાં તો મળેલું દેવા જાય તો ખૂટી જાય. ધર્મમાર્ગમાં એ અધિકતા છે કે મળેલું દેતાં ખૂટે નહિ. ધર્મ અખૂટ ખજાનો છે. દેતાં જાવ, કદી ખૂટે નહિ, એટલું જ નહિ “પણ દેત જ વધે. વધવાને બીજે રસ્તે જ નહિ. કઠણમાં ભરવાથી ખાડે દેખાય, અહીં કાઢવાથી ટેકરો દેખાય. ન કાઢે તે ખાડે ને કાઢે તો ટેકરે દેખાય. બીજાને ધર્મ સમજાવે તેમ તેમ વધારે ધર્મ થાય, આથી શકિત વગરને ન સમજાવી શકે અને તે ધર્મ ન હેય, પણ તે મત કહેવાય. મૂશ્કેલીને દેશના દેવાને અધિકાર ન હેવાથી બીજા તેનાથી ન તરે. એ વાત ખરી, એ છતાં આત્માની પરિણતિ આખા જગતને ઉદ્ધારવાની-દયાની. દયા વગર એમની પરિણતિ ન હાય. દુનિયાદારીના કાર્યો ફુરસદ મેળવીને જ્યારે ધર્મના
કાર્યો રદ મળે– ગણધર મહારાજાને પ્રતિબોધ અને પ્રવજ્યા સાથે દુનિયાને વિચાર. પામેલાનું જતન કરવાનું, અને આથી પ્રવજ્યા સાથે જ જગત સામે જોયું. બાર અંગ અને ચૌદ પૂર્વની રચના તે જ વખતે. નહિતર તકાળ કરવાની જરૂર ન હતી. બધું રચવું પડ્યું તેનું કારણ? પોતે પામ્યા અને જગત સામે દૃષ્ટિ કરી, તેમ તીર્થકરે કેવળજ્ઞાન પામે તો પણ જગત સામે દષ્ટિ. અહે, અસંસી જીવોને પિતાની દશાને ખ્યાલ નથી ! તેવી રીતે આ દુનિયામાં સંસી ગણાતાને પણ શાસ્ત્રોની અપેક્ષાએ રહેવાને હક કોને ? જન્મમરણના કિલ્લા વચ્ચે કેદ પડેલાને બહાર દેખવાનું હોય નહિ. કેદીઓ-જગતના જે બિચારા