________________
ઓગણસાઈડમું ]. સ્થાનાંગસૂત્ર
[ ૩૫૯ રૂપે અનાદિ હેય તેને ઉત્પન્ન થવાનું ન હેય. વ્યક્તિને ઉત્પન્ન થવાનું હાય માબાપ વગર છોકરો થયે કયાંથી? મનુષ્ય વ્યકિત તરીકે ઉત્પન્ન થાય, નાશ પામે છે. પ્રવાહ તરીકે મનુષ્યની પેઢી ચાલ્યા કરે. પેઢી અનાદિની. મનુષ્ય જન્મવાવાળો, મરવાવાળો, ધર્મના ભાગ થવાવાળા, નાશ પામવાવાળા. અધમ કષાયાદિથી બંધાવાવાળે છે. પ્રવાહ તરીકે અનાદિ છે. ધર્મ અનાદિને કોઈ આભામાં નથી. ધર્મ એ વ્યકિત તરીકે ઉત્પન્ન થવાવાળી ચીજ, પરંપરા તરીકે ઉત્પન્ન થવાવાળી ચીજ. આ હેવાને લીધે કહેવું પડયું કે ધર્મની માતા કાણ? જયણું. ધર્મ ઉત્પન્ન કરનાર જયણું. ઉત્પન થયા, માતા, મરી જાય તે વખતે બચ્ચાની શી દશા ? ઉત્પન થયા પછી માતાથી જ પિોષણ. ધર્મને પાળી પિષીને માટે કરે છે કેણ? જયણ. પાલન કરવામાં પિોષણ વગરનું પાલન હેય તે તે પાલન વાસ્તવિક ગણાતું નથી. તે માટે બચ્ચાં પડી ન જાય, બળી ન જાય, એ માટે બંદોબસ્ત રાખીએ. નહિ તે પિષણ નહિ. પિષણ વગરનું પાલન એ પરિણામે વ્યર્થ. ધમને જણાએ ઉત્પન્ન કર્યો, પિથે. એની વૃદ્ધિને કરનાર જયણ. જયણું એ જ એકાંત સુખ દેનારી. આ ઉપદેશ તેનું નામ કષશુદ્ધિ. છતાં ઉત્પન્ન થવાના સાધને, પાલનના સધને ન હોય અને પિષણના સાધન ન હોય તો પાલન, પિષણ અને વર્ધનની વાતો કરે તે શા કામની ? ધર્મક્રિયા જગતની બધાની છે. એકેંદ્રિય જીવને હણ્યા, સંધ થયે, કિલામણુય થઈ તેની માફી ચાહું છું. તેનું એક પણ ધર્મમાં લાવે. ત્રસને કવ તરીકે તો માનેલા છે. તેના ધર્મક્રિયામાં જીવની થયેલી વિરાધનામાં પશ્ચાત્તાપનું સ્થાન નથી. જ્યણ ધર્મને ઉત્પન્ન કરનારી, પણ જ્યણુનું જ ઠેકાણું નહિ. પાલન દેખીએ તે નહિ,
જયણાને એ લોકેએ જ સાચવી છે– સંઘટ્ટો ન થાય તેને માટે કેમ ચાલવું, વિરાધનાને પ્રસંગ કેમ વર્જ? વિરાધનામાં કેમ બચે તેમાંનું કાંઈ નહિ. એ જયણુને