________________
૩૫૮ ]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન
છે તેમ આ લોકેાએ શબ્દ રાખી મૂકયા કે “ ક્રાઇ વસ્તુ હોય તેને કરનારા હાવા જોઇએ.'' ઇશ્વરના કરનારા હેાવા જોઇએ ને? નથી. કારણુ તે અનાદિ છે. તેા ઉત્પન્ન થયેલું કયાં રહ્યું? જગતના જ ઈંદ્રિય વગર જાણુનારા નથી. ઈશ્વરને કેટલી ઇંદ્રિય છે? સમ્મતિત કરનારે લખ્યું છેકે એક અનુમાન કરે તે પહેલાં હજારા અનુમાન તૂટી જાય. કાર્યનું અનુમાન પકડવા ગયા, કેટલી લાત વાગી તેનું
ભાન નથી. ગદ્દાપુચ્છ પકડવા જેવું થયું.
અધમ અનાદિના છે, ધર્મ નહિ—
ફળ અને કારણ એ ચીજ છે. એને સ્વતંત્ર, અનાદિ માન્યા સિવાય છૂટકે। નથી. દેવદત્તે યજ્ઞદત્તને ધેાલ મારી. જે ચીજ બને છે તે બધી પહેલાંના ફળરૂપ અને આગળના કારણુરૂપ બને છે. અશાતાવેદનરૂપે ફલિતા. જે કા`રૂપે ગણીએ તે જ કારણુરૂપ. જે કારરૂપ ગણીએ તેજ કાર્ય રૂપ ચાહે હિંસા વગેરે કાંઇ પણ કર્મબંધનના કારણે. પહેલા ભવના કારણુ એ જ ફળ, ફળ એજ કારણ હોય તે અનાદિ માન્યા સિવાય છૂટકા નથી. કાય કારણુ પરસ્પર હાય તા વસ્તુને અનાદિ માનવી પડે. મેાહનીય, મિથ્યાત્વ લેા. મિથ્યાત્વની પરિશુતિ મેાહનીયતે લાવે. આવેલું મેાહનીય મિથ્યાત્વની પરિશુતિ કરે. અનાદિન આ જીવ અધમ ન હોય તેને મિથ્યાત્વના પ્રસંગ ન હાય. જ્યારે કનાં ફળા આપણા આત્મામાં દેખીએ છીએ; કષાય આપણામાં રૃખીએ છીએ તે અનાદિથી આપણે કષાયવાળા છીએ. કતે ફળ એક, આ કષાય કયારે આવ્યા ? કષાયમાહનીય આત્મામાં જાગતું હતું. ાયે। કર્યાં ત્યારે કષાયમાહનીય આવ્યું. અત્યારની પરિણતિ કહી આપે છે કે હું અનાદિ કષાયવાળા ધર્મને અનાહ્નિ માનીએ તો ધર્મ ફળ દેનારા ન થાય. સિદ્ધનું સ્વરૂપ બગડી જાય, ક્રમ બધનનાં કારણેા ઊડી જાય, માટે અધમ અનાદિ છે.
ધર્મની માતા જયણા
અનાદિના અધને ઉત્પન્ન થવાની જરૂર નહિ. જે પરંપર