________________
૩૫ર ]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન જણાવ્યું. જેના વિના ધર્મક્રિયા દ્રક્રિયા ગણાઈ. કેટલીક દ્રક્રિયા દાણાનું કારણ ક ક્રિયા એ ભાવક્રિયા નથી પણ ભાવ ક્રિયાનું કારણ જરૂર છે. તેવી વ્યક્રિયા હોય તે ચલાવી લેવાય. હરિભદ્રસુરિ કહે છેજેમાં પ્રણિધિ વગેરે ભાવો નથી તે ભાવ વગરની કિયા. જેને દ્રક્રિયા. કહીએ છીએ તે ભાવક્રિયાના કારણવાળી નહિ. તે તુચ્છ, અપ્રધાન દ્રવ્યક્રિયા. ભાવ ન આવે ત્યાં સુધી કોઈ પણ પ્રવૃત્તિ તે બધી તુચ્છ.
આ મુદ્દાથી ગણધર પ્રતિબંધ પામે, પ્રજ્યા પામે કે તરત એ વિચાર આવે કે આખા જગતને સન્માર્ગ કેમ લાવી શકે, કેઈ કાળે એકથી આખું જગત્ સારા માર્ગે લાવી શકાતું નથી. પરોપકારી વૈદના વિચારે વેગને જગતમાંથી કાઢી નાંખવાના હોય છે. જો કે રોગ જગતમાંથી જતો નથી. તેવી રીતે અહીં ઉપકારી ગણધર મહારાજાને ઉપકાર એ જ હોય કે જગતમાંથી કમીને કાઢી નાખું. પરોપકારી વૈદને વિચાર સર્વથા રેગ કાઢી નાંખવાને હાય છે. પતિ બેધ, પ્રજ્યા મળ્યા કે જગતમાંથી કર્મ કાઢી નાંખું એ વિચાર ગણધર મહારાજાને હેાય છે. કૂવાની છાંયડો, તેમાં કેટલાં બેસે ? જેને સાધન સામખી ન મળી હોય તે જગતને ઉહાર વિચારે તેમાં વળે શું?
શાસ-ધર્મની પરીક્ષા દયા ઉપર રાખી ગણધરની સ્થિતિ–ભગવાનના વાસક્ષેપની સાથે ગણધર નામકર્મના ઉદયને લીધે સંપૂર્ણ ચાર જ્ઞાનવાળા, સાધનસંપન્ન થયા છે. નિર્મળ વિચારવાળા મનુષ્યને સાધન મળી જાય તે કાર્ય થવામાં શી ખામી રહે? નિષ્ઠા, સાધન જેની પાસે હોય તે કેમ પ્રયત્ન ન કરે? ગણધરે પ્રતિબંધ ને પ્રત્રજયાની સાથે ચૌદ પૂર્વે અને બારે અંગની રચના કરી તેમાં આચારાંગમાં આચારનું, સૂયગડાંગમાં વિચારનું અને ઠાણાંગમાં પદાર્થનું વર્ગીકરણ કર્યું. તેમાં પાંચમા ઠાણામાં પાંચ મહાવ્રતે જણવ્યાં. તેમાં પહેલું સર્વથા પ્રાણાતિપાતથી વિરમવું. દુનિયામાં પિતાને નડતું બેલાય એટલે તે વાતને દબાવવા માગે.