________________
૩૩૮ ] સ્થાનાંગસરા
[ વ્યાખ્યા વળગે તે અનંતકાળ રહેનારી ચીજ મેળવવા માગે છે. આ લેકેને રાગ પાંચ, પચાસ કે સે વર્ષને. બેરી છોકરીને કોડ પૂર્વ સુધી. તમારે અનંતકાળને મેક્ષ લે છે. સંયમ ઉપર રાગ મરી જાઉં તો ન છોડું. કર્મના ઉદયે થયેલે રાગ ભવમાં ભટકાવનાર છે માટે રાગી. મેક્ષને રાગ નિરા કરાવનાર છે તેથી વૈરાગી. ગુજુવાનને અંગે વખાણ ન થાય તે સમફત્વમાં દૂષણ. ઈદ્રમહારાજ દૂર બેઠેલા, અહીં ગુહ્ય હોય તો ત્યાં સભામાં વખાણે. શ્રેણિક મહારાજનું ક્ષાવિક સમ્યકત્વ, તેનું ઈદસભામાં વખાણ કરે. દેવતા પણ તેને નમસ્કાર કરે. શા માટે? ધર્મવાળાને નમસ્કાર ન કરે તો દેવતાનું અટકી રહે? ગુણની પ્રશંસા કરે તે જ સમ્યકત્વ ટકે. આજકાલ ગુણને ગુણ માનવામાં વાંધો નથી. જોળી સાઈડ દેખવી તેમ કાળી સાઈડ પણ દેખવી, કાળીના નામે ઘોળી સાઈડ કાઢી નાંખવી એમ જુવાનિયા કહે છે. ગુણને લઈને જેઓ અવગુણ મેલીએ ગુણને મહિમા છે કરવા. કાગડાને ચાંદું જ દેખાય. શરીરમાં સારું હોય તે ન દેખાય. અજ્ઞાની હોય તો પણ તેની તપસ્યા વખાણવામાં ગયું શું? બ્લેક સાઈડ લઇએ તે આચાર્ય, ઉપાધ્યાય કે સાધુ પણ! વંદન કરવાને લાયક રહે નહિ. ઘણે ભાગે ઘાતકર્મવાળા હેય, નમીએ તો ક્ષીણુકવાયવાળાને ! પ્રમત્તપણું એ બ્લેક સાઈડ છે. તપસ્યા કરવાવાળે છે, અજ્ઞાની છે એની વાત ચાલે છે. સાપુપ શુદ્ધ છે, તપસ્યા કરે છે, પણ બિચારો જ્ઞાની નથી. મૂળ ગુણ વિનાને મુખ્યતાએ સાધુ નહિ; મહાવ્રતવાળા સાધુની પ્રશંસા વખતે અજ્ઞાનતાને ધ્વજ ઉભે કર્યો. મા ખમણુની તપસ્યાના વખાણ કરે, સારણવારણ કરે તેમાં તેના આહાર વગેરેના વિચાર ખસી જાય. તપસ્યા વિનાના વિસ્થા કરે તેના ઉપર દષ્ટિ જતી નથી. આની તપસ્યા આગળ આવી. એ તોડવું છે. વિકથાની વાત આગળ કરી તપસ્યાની વાત ઉડાવવી છે. ભરત, બાહુબલજીને બાહુ સુબાના ભાવમાં વેયાવચ્ચની ઈચ્છા થઈ.