________________
૩૪૬ ]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન પાંદડાં ગાઠવીએ તે નિગેદ, એક પહેલું પાદ ગોઠવ્યું તેમ અસંખ્યાતા પાદડાં ગઠવવાં. પાંદ પ્રમાણે શરીર. શરીરને નિગદ કહીએ. પાંદડાંની હાનિ, વૃદ્ધિ તે અવગાહના. શરીર કરતાં નિગોદ અસંખ્યાત. છવ, નિગદ અને ગાળાની અવગાહના સરખી. અસંખ્યાતા પ્રદેશના લાખ આકાશ પ્રદેશ છે. એક ગોળાની અવગાહના દશ આકાશ પ્રદેશની, તે દશ હજાર ગેળા છે.
દરિયો અને ટાંકણીહવે મૂળ વાત પર આવે. દરિયે ભરેલું છે. કોઈકે ટાંકણી બળી, ખંખેરી અને પાઘડીમાં ઘાલી દીધી તે વખત કોઈ કહે આમ તે દરિયે ખાલી થઈ જાય, તે તે કહેનારને મૂખ ગણીએ. ટાંકણું અને દરિયાના અતિરા કરતાંય અનંતગણું આંતરું અહીં છે. ટાંકણી કરતાં દરિયે અબજ, ક્રેડગણે કહીએ. તો ખાલી થશે એમ કેમ કહેવાય? ભૂતકાળમાં મોક્ષે ગયા, વર્તમાનકાળમાં મોક્ષે જાય છે અને ભવિષ્યમાં મોક્ષે જશે તેને ગોઠવીએ તોય એક નિગોદનો અનંતમો ભાગ. તેટલે ત્રણે કાળમાં મેક્ષને લાયક, ત્યારે બાકીને બધે નાલાયક મરવા પડેલાને પણ મરે તે ઠીક એમ કોઈથી કહેવાય નહિ,
આટલે ભાગ નાલાયક ગણે, મઠી જેટલે લાયક ગણે. તમે ભાવના ભાવો છો કે જગતના જીવો આ પામો એ શી રીતે કામ લાગવાનું? એક મનુષ્ય ડચકાં ખાય છે. સર્જનને બેલા. સર્જને કહ્યું બચવાની આશા ઓછી. પરંતુ કોઈપણ ડોકટર કે કુટુંબીથી મરે એમ બેલાશે નહિ. મરે તે ઠીક એમ કેહથી બોલાય. નહિ. કોઈ પ્રકારે બા આયુષ્ય પ્રમાણે ચાહે તો મરશે કે બચશે. પણ બધાને અભિપ્રાય બચે એ હેય છે. મરવા પડેલાએ પણ મરવાની અનુમોદનામાં જવાનું હોય નહિ. સજજનોએ તે જીવવાની ઈચ્છામાં રહેવાનું હોય, અને નાલાયક હેય તેને માટે પણ પામે એમ કહેવાનું હોય. ધર્મિષને એ અભિપ્રાય હોય કે નાલાયક ન રહે, સર્વે લાયક થાઓ એ અભિપ્રાય હેય છે, તેથી વિનિયોગ ભાવનામાં