________________
ઠાવનમ્ર ]
સ્થાનાંગસૂત્ર
[ ૩૪૧
વધે. પશ્ચિમમાંથી એક કણી છે!ડતા જાએ પછી પાંદડું. ઉત્તરમાંથી, દક્ષિણમાંથી, અધેમાંથી એક એક કણીએ દાખતા, એક એડીને મેલતા જાઓ. છ દિશાએ એક કણીઓ છેડીને ગાઢવીએ તેા વચલા ટેકરા થાય. પાંદડા જેટલે ભાગ સંચાથી કાપી લીધા, એ બધા કાપ આવે તે ગૈાળમટાળ, આ ગાળાની સ્થિતિ કે જે પાંડના વચલા ભાગને અડકતા હોય. અહીંથી ગણીએ તેા આ મધ્ય, જે મધ્યભાગ વચ્ચેા કણીએ, એને અડે તેટલા લેવા. એ વચલા કણિયાને અડેલા લેવા માગેા તેા ગાળ આવશે. વચલા કયિાને અડેલાને સ ંચા મારા તા અંગુલના સ`ખ્યાતમા ભાગમાં રહેલા એક ગેાળા. એમાં પાંદડાં કળ્યાં તે અવગાહના.. એક પાંદડું રહ્યું છે તેની સાથે અસંખ્યાતા પાંદડાં રહ્યાં છે. એક પાંડાએ અસંખ્યાતી નિગેાદ છે એક એક નિગેાદમાં અનંતા જીવા છે, એક પ્રદેશને છેડીને અવગાહના લીધી તેવી સંખ્યાતી. તેમ એક પ્રદેશ દાખનારી અસંખ્યાતી ઊર્ધ્વ, અધઃ છેાડનારી, દામનારી. એક ગાળાના અસંખ્યાતા પ્રતર, એક પ્રતરમાં અસંખ્યાતી નિગેાદ, એક નગેાદમાં અનંતા જીવા.
શરીશ અનતાને ક્યાંથી સમાવી રાશે ?
જ્યારે લાખના લાખા ભેદ છે, એક લાખ એનું નામ લાખએક લાખને એક તેનુ નામ લાખ, ૯૯,૯૯,૯૯૯ થાય ત્યાં સુધી લાખ. લાખના ભેદ લાખા થયા. જ્યારે લાખના લાખા ભેદ કહેવાય, એક વધે ત્યારે ક્રેડ કહેવાય. લાખના ભેદ્ય લાખા, હજારના હજાર ભેદ. અસંખ્યાતના અસંખ્યાત ભેટ્ઠા હોય તેમાં નવાઇ શી ? પાણી સૂકાઇ જાય. સેવાળ સૂકાઇ જાય, તેની ઉપર શિયાળાની ટાઢ, ઉનાળાને તડકા પડે પણ તેના ઉપર એ વરસાદના ટીપાં પડાં કે લીલીછમ પુદ્ગલની તાકાત કેટલી હશે ? કેટલા જીવા મળ્યા હશે ત્યારે તાકાત એકઠી થઇ હશે? માતામાંથી પુત્ર જન્મ્યા. પુત્ર ચક્ર વી, માતા. ક્રાંઇ નહિ.
પાંદડા પ્રમાણે રારીર
પાંદડાં ગયાં તે અવગાહના. તે અવગાહના પ્રમાણે અસંખ્યાતા