________________
૩૪૮] ' સ્થાનાંગસુત્ર [ વ્યાખ્યાન એ કે વરરાજા ખ્યાલમાં રહેવું જોઈએ. દ્રવ્યક્રિયાને કુલાચાર લાગેલો છે. જાનૈયાને પકડવાનું છે નહિ, કારણ તે ઉથલી પડવાને સંભવ એ છે, નિરા ઉથલી પડે છે. બાહ્ય આચાર એટલે કુલાચાર, લાજ, શરમને લીધે ઉથલી પડતો નથી. તીર્થંકરના અભિષેક માટે સૌધમે ઈ તૈયારી કરે. પહેલો અભિષેક અગ્રુત કરે. આપણે તે લડી મરીએ. અવિરતિ દેવતાઓ એટલું પૂજ્યપણાને વિચારી શકે, મહદ્ધિક પૂજા કરે તેમાં ભગવાનનું બહુમાન છે. સમજયા છીએ, જાણીએ છીએ પણ વિચાર નથી આવતો. મેંકે આવે ત્યારે મોકાણ પડે છે, ક્રોધનો સ્વભાવ એવો છે કે એને ઘર છોડીને રમવાની ટેવ છે
ફોધે કેડ પૂરવતણું સંજમફળ જાય. ક્રોધ આવે ત્યારે કેટલા એ ખ્યાલમાં આવ્યું આત્માને ઉદ્યમ એ છે કેતે વખત એ કડી યાદ કરવી જોઈએ. કૈધ સજજનમાં સજજન છે. ઊંચા કુળની સ્ત્રી હેય, પિશાબની શંકા થઈ હોય, ખાંચામાં બેસે, કેદની દૃષ્ટિ પડે તે ઊભી થાય. કે એવી ચીજ છે કે એના ઉપર નિગ્રહ રાખે તે નાસવા તૈયાર છે. “હું ક્રોધમાં આવ્યો છું એટલે ખ્યાલ આવે જોઈએ. ક્રોધને ક્રોધરૂપે ઓળખી લ્યો એટલે બસ, ક્રોધને સ્વભાવ એ છે કે એને ઘર છોડીને રમવાની ટેવ છે. માન, માયામાં એવી ટેવ નથી. ક્રોધને ક્રોધ તરીકે જાણો તે ક્રોધ ગયે. ક્રોધનું ક્રોધ તરીકે ભાન થવું મુશ્કેલ છે. ક્રિયા થાય છે. નિર્જરાની બુદ્ધિ લાગલાગટ રહેવી જોઈએ તેની મુશ્કેલી છે.
આલંબન ચઢતાનું લેવાય જગતમાં જ નહિ પામનારા ઘણું છે, તેવા આ બાજુ વિચારે તે પામેલામાં પણ પરિણુમાવનાર ડા. પરિણુમાવનારામાં પામનારા થડા. પામનારામ ઠેઠ પહોંચાડનારા થડા. ધૂળિયા નિશાળમાં છોકરા છે, તેમાં પહેલી માં ઓછા, મેટ્રિકમાં ઓછા તેથી શિક્ષણ નકામું નથી. ચઢયા તે શિક્ષણના પ્રમાવે. પાર પમાડે તે પ્રતાપ એને, જમીન જેટલી છે તેટલી બધી જમીનમાં વરસાદનું પકવતો નથી, પણ