________________
અઠ્ઠાવનમું]
સ્થાનાંગસૂત્ર
[૩૪૯ વરસાદ સેનું પકવે છે તે જમીનમાં, કિંમતી વસ્તુ પકવે તે જમીન સિવાય પકવે નહિ, તેમ આ જીવ અનેક પ્રકારના છે. કેઈ પામ્યા નથી, કોઈ પરિણુમાવનાર નથી, પામી પરિણુમાવી, પહોંચાડનારા તેમાં શાસનને પ્રભાવ, શાસન વિના એક પામનાર, પમાડનાર થયે નથી. દુનિયાને પામવા, પરિણમાવવા માટે ગણધરે વિનિયોમની અપે-- ક્ષાએ ચૌદ પૂર્વે, અંગની રચના કરી તે સમજાશે, પણ સાંભળનારા. કેટલાએ નહિ સમજે. સમજે તે સાંભળનારાને? પાળનારા બધાં પાર નહિ પામે. એકાદ બે, પાંચને પતિત દેખીએ, રેવા માંડીએ. પતિતને અંગે આનું બગાડવા તૈયાર. ધ્યાન રાખો કે ચારથી અગિયારમાં ગુણદાણામાં, ત્યાંથી પડીને નિગોદમાં ગયા, તેને ગણવા માંડીએ તે અનંતકાળ જાય. પડિવાઇને દેખીને તારા આત્માને સાવચેત કરે કે તું પડતું મેલે! કઈ જીવ હલકી પરિણતિએ હેય એનું ચટ આલંબન લેવાય છે. ચૌદશે જમનાભાઈએ ઉપવાસ નથી કર્યો, પૂછો તે ભોળાભાઈએ. પણું નથી કર્યો ને! તીવ્ર આલંબનવાળા જશગુણી મંદી આલંબનવાળા. વર્તમાનકાળે મહાવ્રતવાળા ગુણકણમાં વર્તનારા વેઢા જેટલા, પડેલા અનંતા, તેનું આલંબન લે તે પત્તો ન ખાય. આલંબન ચઢતાનું લેવાય. છોકરો નીચી દૃષ્ટિએ નીચે આવી શકે છે, પણ નીચી દષ્ટિએ ચઢવાનું કઈ કરી જે જે તે ખરા ! નીચી દૃષ્ટિએ નીસરણીએ ચઢવાનું કલ્પાંત ન થાય. નીચા આલંબને ચઢવાનું કલ્પતિ ન થાય. ઊંચે ચાલવાવાળો નીચે દૃષ્ટિ કરશે તો ચકકર આવશે અને પડશે, જેને ચાલવું છે સીધી લાઈને તેને નીચી દષ્ટિ કરી પાલવે નહિ, માર્ગે ચાલવું છે તેને માર્ગપતિત તરફ દષ્ટિ કરી પાલવે નહિ. પારકાની શરમથી વગર ભાવે કરવું તે વધારે મુશ્કેલ
ખુદ ભગવાન મહાવીરના શિષ્યો કેટલા ? ચૌદ હજાર. મોક્ષે જવાવાળા ચાતસે. કેટલા ટકા આવ્યા ? ભવને ફેરે ટળ્યો એવા તે સાતસો, આત્માની દષ્ટિ રાખી તો પાંચ ટકાએ પમાયું. પંચાણું, ટકાની દૃષ્ટિ રખાય તો? જેઓ મંદના આલંબનમાં ન જાય તે ચઢે.