________________
સતાવનમું ] સ્થાનાંગસૂત્ર
[ ૩૪૩ તેમ ધર્મ તે આશ્રવ છક સંવર આદર જોઈએ તે ધ્યેય ઊડી જાય. કારણ શૌચના આધારે ધર્મબુદ્ધિ કરી. દયા પાળવાના વચને છતાં શૌચ એ ધર્મ એ સિદ્ધાંત થઈ જાય તે કપ, છેદ શુદ્ધિ, થયેલી હોય તે રખડી જાય. સાંખ્ય જેના મનમાંથી નીકળેલાં, છતાં આહંસામાંથી તત્વબુદ્ધિ કાઢી ને શૌચની મુખ્યતા થવાથી તેમનામાં તત્વવ્યવસ્થાને પલટો થઈ ગયો, તેમ કતૃત્વ માનવાથી નૈયાયિકને પલટો થઈ ગયે તે અગે.
વ્યાખ્યાન ૫૮ ઈષ્યના વનને બાળી નાંખે તે વિનિયોગનું સ્વરૂપ
શાસ્ત્રકાર ભગવાન સુધર્માસ્વામીજી ગણઘર મહારાજે ભવ્ય છના ઉપકારને માટે, શાસનના હિતને માટે, શાસનની પ્રવૃત્તિ ને મોક્ષમાર્ગને પ્રવાહ સતત વહેડાવવા માટે જેવા પ્રતિબોધ પામીને પ્રત્રજ્યા પામ્યા તેવા જ ભાવના પાંચ ભેદ પ્રણિધિ વગેરેની સાથે વિનિયોગ નામનો ભેદ જણાવ્યું હશે. ઈર્ષાના વનને બાળી નાંખે તે વિનિયોગનું સ્વરૂપ. જે પદાર્થ આપણને મળે તે બીજાની માલિકીમાં જાય નહિ તેને માટે રાતદિવસ ઝંખના એ ઈર્ષાને દાવાનળ કે હશે ! રખેને આને માલિક બીજે કઈ થાય! પણ આને માલિક આખું જગત બને! પિતાને મળેલી ચીજને માલિક આખું જગત બને એ ભાવના થાય નહિ ત્યાં સુધી વિનિયોગ આવેલો ગણય નહિ. જ્યાં સુધી વિનિયોગ ન આવે ત્યાં સુધી શુભ ભાવ આવેલે ગણાય નહિ. પિતાને વધારવા માટે ચાહે તેટલે ઉલ્લાસ હોય પણ તે ભાવમાં નહિ, વિનિગમાં નહિ ગણાય. મને મળ્યું છે તે આખા જગતને મળે, કઈ પણ જીવ એના લાભ વિના ન રહે એ તે અસંભવિત છે એમ કઈ કહેશે. આખું જગત ધર્મને પામી જાય, ધર્મનું ફળ મેળવી લે એવું બન્યું નથી. બનતું નથી. જે એમ બને તે તીર્થંકર જહા કહેવાય.