________________
[૩૪]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન કારણે કયા તે ન બેલાયું. સ્નાન એ ધર્મ નથી, સ્નાન વખતે ધર્મ ના અધ્યવસાય રહે તેથી સ્નાનને સારું કહી શકે. સાલ્લા સ્નાન કરીને દેવતા અતિથિનું પૂજન કરે. જલથી સ્નાન કરવું તે સારું છે. સારું કહે તો ધર્મ માનવામાં વાંધો છે? સ્નાન અધર્મ છે તે સારું ન કહે, ધર્મ કહે, શૌચધ મને ખરાબ ન ગણે. શૌચધર્મ માનવ નથી, બેટે કહે છે, ને સ્નાન ન કરવું તે સારું કહેવું છે, તે પછી સ્નાન સાર તે શી રીતે ઘટે? ભગવાન ઋષભદેવજીના સાધુઓને સ્નાનરહિતપણું, તેથી મરીચિ કંટાળ્યા, “સ્નાન એ ધર્મ” એ પર્યવસાન આવ્યું. સ્નાન એ ધર્મ નથી તેથી સ્નાનને ધર્મથી બહાર કાઢે, તો તમે પૂજાને અંગે કરાતા સ્નાનને સારું કેમ કહે છે? સ્નાનને સારું કહેતા નથી, સ્વરૂપે સારું નથી. ભેંસનો પગ ભાગે તો પણ સારું, કારણ ભેંસને ચેર ન ઉઠાવી ગયા, ભાંગવાને અંગે સારું નથી, ચોર ન લઈ ગયા તેથી સારું. સ્નાનપણને લીધે સારું નથી પણ દેવતા, અતિથિનું પૂજન થાય તેને અંગે સારાપણું છે. આમાં ધર્મને સંબંધ કોની સાથે? સ્નાનની સાથે કે દેવતા અતિથિના પૂજનની સાથે ? દેવતા, અતિથિપૂજન સાથે રાખીએ તે દેવતા, અતિથિપૂજન કર્યું તેથી વધારે ધર્મ. સ્નાનની અધિક્તાએ ધમની અધિકતા માની નથી. અતિથિ દેવતાનું પૂજન વધારે તેમ ધર્મ વધારે. “વધારે જગે પર હાજે” એમ ઉપદેશ સાધુ આપતા નથી, ન્હાયા તેટલું પુણ્ય તે અજેનેના વચને. વગર સમજયા બેલે તેમાં થાય શું? જે લેકેને તળે નહાવાના છે તેને હાયા એટલું પુણ્ય, નહાવામાં પૂર્યપણાને નથી રાખતા. ધમ બુદ્ધિ સ્નાનમાં નહિ, આશાતના જવા માટે સ્નાન. “આ વાતના વર્જવી તેનું નામ ધર્મ,” તેમાં વધિ નથી. દહેરામાં પૂજા કરવા આવ્યો હોય. સામાન કાઢી નંખાવી ફરી નાહી આવે, કૂતરાની વિઝા ઉપાડી. કૂતરાની વિષ્ઠા ઉપાડવી તે તરીકે લાભ નથી, આશાતના વર્જવા તરીક ધર્મ છે. જ્યાં શૌચને ધર્મ માની લે પડે. જેમ જેમ શૌચ તેમ