________________
પંચાવનમું] સ્થાનાંગસૂત્ર
[ ૩એ કરી અરે, આ જીણું ફેટે તારા બાપે લાવી આપે? કેમ ફાડી નખતે નથી? સામાયિક પ્રતિક્રમણ હેય નહિ. મરતબો કેમ જાળવે! કહીને જળવાય નહિ. ઢાળીને જાળવી શકે. ક્રિયાથી ખસેડને પિતાની જેમાં લેવા પાપ કર્યું. પછી એના મનમાં એવું આવે કે ખોટું થયું, તેનું નામ ખોટું થયું. ખોટું નથી છોડતે તેથી ખોટું નહિ માનવું? થયેલા કાર્યને અંગે સારાનરસાને વિચાર કરે એટલે અંતઃકરણને અવાજ આવશે, ખોટું આવશે. જે પાપનું કાર્ય થયું તેને પાપનું કાર્ય સમજે, એ પછી, મિચ્છા મિ દુકકાંઈ પાપનું કાર્ય જે થયું તે પાપનું કાર્ય વિચારવું નહિ એમ કહેવું છે? આખે દિવસ યે કાયને આરંભ કર્યો સાંજે ખેટું કર્યું, તે અવાજ તા રોકો છે? આખો દહાડે ખોટું કર્યું ૩૬૦ છોકરા ડિકટેશન લખી લાવે છે. માસ્તર છેટું કહીને ભૂલ કાઢે છે, ચિકડી મેલે છે. તે માસ્તરને કાઢી મૂકવે એમને? જેટલી વખત ભૂલ પડે તો ચોકડી મેલવી પડે, તેથી ભૂલ ઓછી થશે. કેટલાક છોકરાને ભૂલ ઓછી થશે નહિ, મૂર્ખ હશે તેને “મિચ્છામિ દુકક' કરેલા પાપની ચેકડી મૂકીએ તે સહન થતું નથી. જેથી જેવું આગળ નથી જેવું પાછળ, જેમ પેલા ભાઈબંધોને ફેટ ફડાવવાના મુદ્દો હતો તેમ.
નિંદા કરી તે અજીરણ હવે મૂળ વાત પર આવો! તે કૂરગડુજ પિતાને વાંક દેખે છે, ખેદની કરે તેમાં પિતાને વાંક, બળ નાંખ્યો તેમાં પિતાની નિ દે. હાથ પકડીને ખાતાં રોકે છે, તેમાંય પિતાની નિંદા કરે છે. ચારે તપસ્વિતાના અજીરણમાં “હું આમ કરું છું તે અઝરણ. તું કરતો નથી તે ખોટું એ નિંદા તે અછરણ. ધર્મભેદભત ભાવનાને અંગે પિતાને એ વિચાર થવા જોઈએ કેહું નિર્જરાને અથી, સમ્યગ્દર્શનાદિને અથી છતાં હું છું જમીન ઉપર. ભણવા માટે ધૂળિયા નિશાળમાં બેસવું પડે. હું સંવરનિજેરાની ધૂળિયા નિશાળમાં બેઠો છું, મોટા કેલેજીઅન સ્કોલર તરફ બાદ સત્કારવાળો હે જોઈએ.