________________
૩૨૪ ]
સ્થાનાગસવ
[ વ્યાખ્યાન - ત્રણ પ્રકારની ભાવના દાન, શીલ, તપ અને ભાવના, તેમાં ભાવકેનું નામ સમ્યગ્દર્શનાદિ ત્રણ રત્ન છે, મેળવવા ભાગ્યશાળી છે. આ ત્રણ રત્નને ધારણ કરનારાની અદ્વિતીય ભક્તિ તેનું નામ ભાવના દાન દેવાનું તે આ ભાવનાએ. તપની પ્રવૃત્તિ નિર્જરા માટે. મૂર્ખ હેય તે ગદ્ધાવૈતરું કરીને પેટ ભરે. અસંખ્યાત ગુણશ્રેણિએ ચઢેલા તેના બહુમાનપૂર્વક તપ કરે. જે તપ આવું હોય તે તપ ભાવવાળું કહેવાય. અસાધારણ ભકિત. શીખવામાં રસ લાગે તે વખતે માબાપ “ના જઈશ” કહે છતાં જાય તેમ લક્ષ્ય ત્રણ રનનું થવું તે પહેલી ભકિત, લક્ષ્ય થયા પછી હું તો માત્ર શીખવા બેઠે છું, લેટે લાવવો મારું કામ નથી. દુકાનના ઘરના તમામ કામ કરવા પડે છે. નિર્જરાની નિશાળમાં શીખવા બેઠે તેમાં બધું કરવું પડે. (૧) રત્નત્રયધરની ભક્તિ, (૨) અને તેનું દરેક કાર્ય કરવું આ બે ભાવના. ભેદ, (૩) આ બે છતાં રખેને વસ્તુ ફરી જાય, તેથી સંસારજુગુપ્સા, દરિયા જેવા ભયંકર સંસારથી કરી શકું તે આ મહાનુભાની કૃપાથી. તેથી સંસાર તરફ ઘણુભાવ નામને ભેદ ધર્મનો છે. તે બેલા કરીએ છીએ પણ તેનું સ્વરૂપ, તે તરફ લક્ષ નથી. તેવી રીતે સમ્યક્ત્વને જે ભાવ તે ભાવ ન હોય તે સમક્તિ કહેવાય નહિ. તે ભાવ સમક્તિ સાથે હું જોઈએ. એ ભાવના કઈ? મૈત્રી પ્રમોદ, કાય, અને માધ્યસ્પ, આ ચાર ભાવના સમ્યકત્વના ઘરની. “હિત્તિા મૈત્રી” પિતાના સિવાયના જેટલા છે છે તેટલાનું હિતચિંતવન. આ સમ્યક્ત્વની ભાવના, ત્રીજી વૈરા-- આ ભાવના, જગત અનિત્ય છે, અનાદિ કાળથી જીવને એકલા સંસા-- રમાં રખડવું પડે છે. ત્રણ પ્રકારની ભાવના થઈ. ધર્મની ભેદભૂત ભાવના, સમ્યક્ત્વની ભાવના અને વૈરાગ્યની ભાવના. સંપૂર્ણ સાધનનો ઉપયોગ ન કરે તે સાધનને દુપયોગ
સલ જગતના જીવનું હિત કરું તે મૈત્રી ભાવનામાં થવું