________________
ર૬] સ્થાનાંગસૂત્ર
[વ્યાખ્યાન શાસનમાંથી સાંખ્ય મતની શેરનીકળી. તે શેર સૂકાઈ ગઈ. મરીચિમાં રહી. આસુરીમાં કઈ નહિ. કપિલ અજ્ઞાન તપસ્યાએ દેવલેક ગયેલે. તેણે કહ્યું. દેવતા દેખાડીને ચાલ્યા ગયા. દુનિયાને શી રીતે દેખાડવું? વાત - સાચી છતાં દેખાડી શકાય નહિ. સાંખ્યના આખા મતની જડ અવ્યક્તપણામાં રાખવી પડી. અવ્યક્ત પણાથી આખો મત ઉપાડો પડ્યો. તેવી રીતે તૈયાયિક, વૈશેષિક. જૈન મતને નિર્મળ પ્રવાહ ચાલત, છતાં પહેલા એ લેકેને ઈશ્વરને કર્તા માની લેવાની ફરજ પડી, તેથી આ તત્વવાદ ખસેડવો પડશે. જેને મત માનવા જાય તે કર્તાપણું ચાલે નહિ એટલે સત્યવાદ મા, મંજૂર કર્યો નહિ. છે ખરે, મારે કબૂલ નહિ. કતવાદમાં કેમ આવવું પડ્યું, તેથી તત્વવાદમાં વધે કેમ ૫ તે અગ્રે.
:
-
-
-
વ્યાખ્યાન ૫૬ આત્મીય ચીજમાં દુનિયા લે ત્યારે સંતોષ, જાણે ત્યારે અસંતોષ
શાસ્ત્રકાર મહારાજા સુધર્માસ્વામીજી ગણધર મહારાજ ભવ્ય જીવોના ઉપકારને માટે શાસનની પ્રવૃત્તિને માટે, શાસનના હિતને માટે મોક્ષમાર્ગને પ્રવાહ સતત વહેવડાવવા માટે જયારે પ્રતિબંધ પામ્યા ને પ્રત્રકા પામ્યા. દરેક પ્રતિબોધ પ્રવ્રજવા પામનારાની ભાવના વિનિયોગભેદની અપેક્ષાએ સર્વને તે તે જીવોની સ્થિતિ માફક પિતાને મળેલી અપૂર્વ ચોજ દેવાની થાય. શાસ્ત્રને અંગે વિચારીએ તે સિહર્ષિગણ ઉપમિતિમાં કહે છે, કથામાં તત્ત્વ એ છે કે મને મળેલું બીજાને કેમ દઉં એ ભાવના થાય. અન્ય ગ્રંથકારે મોટી હોવાને લીધે તેમના કરેલા ગ્રંથે દુનિયાને ઉપકાર કરનારા થાય, પણ હું રાંક, મારે ગ્રંથ લે કોણ? તે મને ઉપકાર કરવાનો વખત આવે નહિ. તે માટે આ ઉપમિતિનું એકઠું કરીને જ્ઞાન દર્શન અને ચારિત્ર ગોઠવીને મારા નામે લો એમ કહું. ધ્યાન રાખવું કે જેને મળ્યું છે