________________
છપ્પનમું ]
સ્થાનાંગસૂત્ર
[ ૩ર૭
તેની પહેલી દાનત એ થાય કે જગતને દઉં. જગતમાં બહારથી મળેલું હોય તેમાં દુનિયા જાણે ત્યારે સંતોષ થાય છે. દુનિયા લે ત્યારે સંતોષ થતો નથી. આત્મીય ચીજમાં દુનિયા લે ત્યારે સંતોષ, જાણે ત્યારે અસંતોષ. તમારામાં ગુણે છે તે તેની પ્રશ સાથી અધદષ્ટિ, પણ જે જીવ તેના ગુણવાળો હેય, ગુણની પ્રશંસા કરે ને ગ્રહણ કરે તે ઊર્ધ્વદૃષ્ટિ. જગતથી ઉલટું વખાણવામાં આવે ત્યારે અદૃષ્ટિ, દેવામાં ઊદ્ધદષ્ટિ. કારણ દુનિયામાં દેવામાં ઘટવાને ભય છે ત્યારે અહીં દેવામાં જ વૃદ્ધિ. જેમ તેમ કૃદ્ધિ. સંભવિત શી રીતે? લેવામાં વધે તે તે સિદ્ધ છે, દેતે જાય ને વધે તેને સંભવ નથી. જરા વિચારે! બીજાને ઉપકાર થાય તે બુદ્ધિએ દે છે તે બુદ્ધિએ સમ્યકત્વ ભાવનાને વધારે કે નહિ ? પાપ કર્યા હોય તે પણ દુ:ખી ન થાય એ અંતઃકરણમાં
હોવું જોઈએ સમ્યક્ત્વની ભાવનામાં સમ્યક્ત્વ પામ્યાની સાથે કઈ ભાવના હેવી જોઈએ? - ઊંતુ guiનિ કેઈ પણ જીવ પાપ કરે નહિ એ વિચાર આવ્યા પછી એક મોટું નુકશાન થાય છે. શું? નીતિને સમજવી, ન્યાયને સમજ મુશ્કેલ છે, પણ ન્યાય સમજાય, ત્યાં અન્યાય ઊભો થાય છે. અન્યાયી, કે અનીતિવાળા ઉપર દ્વેષ થાય, અંગારા વરસે છે. નીતિને, ન્યાયને સમજનાર ન હોય તેને હેપ ન થાય. એક માણસ સાચા જુઠાને સમજે છે. તેની આગળ જુ એલી તો જુઓ એની આંખે, શરીરની સ્થિતિ. અહીં જડે રોજ મેલતા હોય તે વખતે લઈ જતે પકડાય તો મારો, ઠોકે ! તેમ અહીં એવું થઈ જાય નહિ. “મા વાત કવિ પન” એ વિચાર આવ્યું. જગતને કોઈ પણ જીવ પાપ ન કરે. મારે તે પાપ ન કરવું. જગતમાંથી અનીતિ અન્યાયની જડ કાઢી નાખું એમ થાય પણ તે જ નીકળતી નથી. પરિણામ એ આવે છે કે અનીતિ, અન્યાય કરનારા પર જુલમ વરસાવવાનું થાય છે. પાપ કરનારા તરફ જુલમને વરસાદ