________________
૨૮ ] સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન વરસાવવાનું થાય.નીતિ, ન્યાય રાખવા માટે, અનીતિ, અન્યાય દેખે ત્યાં એ પિતાની જેટલી સત્તા હોય તેટલી બજાવે. જે જે સમકિતી થયેલા હેય તે જગતમાં કોઈ જીવ પાપ ન કરે માને, પણ પાપ કરનારા ઉપર પિતાની બધી સત્તા બજાવે કે કેમ ? સજા પિતાની ધારેલી કરે કે કેમ? પાપ દૂર કરવા માટે જોરજુલમ કરે કે કેમ? બીજી ભાવના જેડે ધ્યાનમાં રાખે. “ વાત તો એ ભાવનાને દુરુપયોગ ન થાય માટે “મા જ અા િસુવિત કઈ દુઃખી ન થાઓ. નીતિ, ન્યાયને ધ્યેય કરી દે. પછી નીતિ, ન્યાયના નામે કેર વર્તાવવવામાં બાકી ન રાખે, માટે પાપ, પુણ્ય સમજો ! પાપથી દૂર રહેવાની ફરજ છે તે સમજે એક વાત ધ્યાનમાં રાખો. “મા ૪ મુહ - ડત સુવિત પાપ કર્યા હોય તે પણ દુખી ન થાઓ એ તમારા અંતઃકરણમાં રહેવું જોઈએ. કર્મ તોડવાથી ધમળે ઘમ મળવાથી કમ તૂટતાં જાય
પાપ કરવાનું ફળ તે મળવાનું. કર્મ વિપાક થકી ભોગવવા પડે તે નિયમ નથી. કર્મ ફી તરીકે ભોગવવા પડે તેમ રાખીએ તે દુનિયાના ધમેને દરિયામાં જવું પડશે. પાપ કરે, ફળ ભોગવે તે ધર્મ પામવાને વખત ન આવે, ધર્મ જેવી ચીજ દુનિયામાં ન રહે. ધર્મ જે કમને તેડી સકતે હેય, દુર્ગતિને વારી શકે તે ધર્મ. પાંચ રૂપિયાની ચોરી કરે તે પચીસ પચાસનો દંડ કરે. જ્યારે માત્મા સમજે ત્યારે જ પત્તો ખાય. સમજણ ન હોય તે ફેર રખડ. ગોશાલાએ એક ભવની ખરાબી કરી તેથી રખડ. કર્મ તેડવાથી ધર્મ મળે. ધર્મ મળવાથી કર્મ તૂટતાં જાય. કર્મની નિજર ન માનીએ તે ધર્મનું વધવું, ધર્મની પ્રાપ્તિ બને નહિ. કરેલાં કર્મો ભેગવવાં જ પડે આવો નિશ્ચય નથી. જે વિપાકથી ન વેદવે તે ધર્મ. જેને પ્રશસ્ત ભાવના, તપસ્યા કે ધર્મ વગેરે નથી તેને ભોગવવું જ પડશે. સમ્યગ્દષ્ટિને એ વિચાર થાય કે એ ભોગવે નહિ, અને દુઃખી
ન થાય.