________________
પંચાવન ] સ્થાનાંગસૂત્ર
[ ૩૧ અભ્યાસ પાડવાને, માર્ગનુસરીને અવળું પરિણમવાનું હેય નહિ. અપૂર્ણાંકને કરેલે ગુણાકાર ગુણમાં ઘટાડે કરે ૮૧૦૦=૨૫. ગુણકનું ઘર મરાયું ગુણક બેસી રહ્યો હોત તે સારા હતા. પાવલાને ગુણક બને તે ઘરનું ખુવે. અપૂર્ણને ગુણક બને તે ઘરનું ખુલે, તેવી રીતે કમનસીબ છોને જિનેશ્વરના વાકયે મળે તે અવળા પડે. અપૂણી કને ગુણક મળે તેણે–ગુણકે ઘરનું યું, સ્વરૂપ બદલ્યું. સીધા વાકયમાં મિથ્યાકારની સામાચારીના પરિચયવાળે સાધુ અસંખ્યાતા ભવના કર્મો તોડે છે. વાક્યમાં વાંકાપણું નથી. સીધે પદાર્થ પણ દષ્ટિ વકી કરે તે વક્ર લાગે. શાસ્ત્રકારની સીધી વાત અવળી પરિભુમી “મિચ્છા મિ દુક્કડ ને અભ્યાસ પાડવે “
મિચ્છા મિ દુકા નું કાર્ય કરે તો પડે ને? એવું કાર્ય ન કરીએ તો મિચ્છામિ દુકાને વખત શાને? પાપ કરવું, “મિચ્છામિ દુકાં દે કે જેથી “
મિચ્છા મિ દુક્કડ'ની ટેવવાળા થઈએ. વારંવાર “
મિચ્છા મિ દુક્કડ જ્યારે દેવાય ? પાપ કરાય ત્યારે. તેથી મિચ્છા મિ દુક્કડના પરિચયને માટે પાપમાં પ્રવર્તવું જોઈએ. પાપમાં પ્રવર્તવાને લીધે મચ્છા મિ દુક્કડ થઈ જશે. “મિચ્છામિ દુક્કડ' અસંખ્યાત ભવનું પાપ તોડી નાંખશે આ અર્થ કર્યો. આ રૂપ બગડયું છે. આવા જે બેલનારા તેને અંગે ગાથા લખાઈ છે. મિચ્છામિ દુક્કડનું ફળ મોટું છે. તેને માટે ટેવ પાડવી વારંવાર ફળ કયારે મળે? પાપ કરે ત્યારે.' આવું બોલનારા હતા તેને અંગે કહેવું પડયું.
મિચ્છા મિ દુક્કડ માટે પાપ સેવવું તે મૃષાવાદ
ઉપાધ્યાયની ગાથાનો અર્થ “મિચ્છા મિ દુક્કડ દેવાને મળશે. જે પાપ સેવીશ, “મિચ્છા મિ દુકા' દેવાને મળશે તે લાભ મળશે. આવશ્યક સૂત્રની સામે આવે મનુષ્ય માયામૃષા સેવનારા, મૃષાવાદી અને કપટી છે. આવી સ્થિતિમાં જે “મિચ્છા મિ દુકકઈ? માટે પાપ સેવવું તે મૃષાવાદ છે. દુષ્કત હોય તેમ અસંખ્યાત ભવની
૨૧