________________
પચાવનમું ] સ્થાનાંગસુત્ર
[ ૩૯ ખાતાં હાથ પકડે કેવળ ખાવા બેસે છે ત્યાં છેટે ચાર મહિનાવાળાથી એનું ખાવું ન ખમાયું. આ તપસ્યાનું અઝરણ હાથ પકડે છે. કૂરગડુ વિચારે છે. આ પર્વને દહાડે સ્વાધ્યાય, પાન, ચૈત્યપરિપાટિ નહિ, તે અધમપણું વારવાને આ પરોપકારી પ્રયત્ન કરે છે. તે વખતે પોતાની રિથતિનું ભાન થાય છે. ખરેખર આ બચાવે છે. આવા બચાવનાર મળ્યા છતાં આ છત્ર કેમ બચત નથી? નિદા કરે છે, મળો, નાંખે છે, હાથ પકડે છે. દૂરગડુઝ વિચારે છે. આવા ઉપકારી કયાંથી મળે? આવા ઉપકારી મળ્યા છતાં હજુ કેમ હું ઠેકાણે આવતો નથી ! નિકાચિત કર્મ કર્યા છે. બાંધતી વખતે કેમ વિચાર નથી કર્યો ? આ
વે નિકાચિત કર્મ બાંધ્યા તે વખતે અરેકાર કર્યો નથી. ઉદયમાં અરેકાણે આવ્યો તે બાંધતી વખત ન કર્યો તેને લીધે બાંધતી વખત અરેકોરે કર્યો હતો તે ઉદયમાં આવતા નહિ. તે વખત હું મારું ભાન ભૂલે. મેં બાંધ્યું કેમ? શીંગમાં અન્ય. બાંધતી વખત
અરે”માં હેત તે ઉદયમાં “અરે'વાળો હેત નહિ. લીન પાછું કરવામાં કેટલી બધી ભૂલ થઈ. આ ભાવના આવી ત્યાંજ કેવળજ્ઞાન. તપસ્યાનું અઝરણ એ ક્રોધ, ઇર્ષ્યા, કુથલી છે. “કાઈ ગુણ આવે તેનું અજીરણ ન થાય તેને ખ્યાલ રાખજે ! ન કરનાર તરફ તિરસ્કાર તે અરણ છે.”
સેજ ક્રિયા કરવાથી પાપ બંધાય ? દરેક ક્રિયાએ પાપ બંધાતું હોય તે દરેક પાપની ક્રિયાએ મિર તુની જરૂર, ઉપાધ્યાયજી કહે છે “મિરછા હું દેઈ પાતિક તે ભાવે જે સેવે' આ ગાથાને આગળ કરીને કેટલાંક ક્રિયાના વિરોધીઓ ક્ષિા છેડે છે અને બીજાને છોડાવે છે. પ્રતિક્રમણમાં સાત લાખ કહીને મિચ્છામિ દુર દીધો, ઊઠયા કે તરત દીવાસળી લઈને દીવો સળગાવ્યું. પછી પાપ ન થાય તે “
મિચ્છામિ