________________
૩૧૯ ]
સ્થાનાંગસુત્ર
[ વ્યાખ્યાન કુત્વ પકડયું છે. આવી રીતે કુટુંબ ઉપર ધર્મની છાયા પાડવી તે કોનાથી બને? એ તારૂના સંબંધમાં આવેલી વ્યકિત દુર્ગતિગામી થઈ જાય? “ ભૂતો ન ભવિષ્ય'. કુટુંબમાંથી સર્વને પ્રારંપરિઝમાંથી કાઢું એ ભાવના
ગલ્સધર નામકમ બધા નાનાં છોકરાં દ ન પીએ. તેથી ઢીંચણ વચ્ચે ઘાલીને દવા પાય. શેની ફોજદારી નથી. મોટા દવા એમને એમ પી જાય, નાનાં છોકરાં વે, ઊલટી થાય, પગઢીંચણ વચ્ચે ઝોલ્યાં, વેલણ મેઢામાં ઘાલ્યું તે ગુનો નથી. પરાણે પણું ભલું કરવું. મહાપુરૂષોની આ દશા છે સમજીને કરે છે તેમ, નહિ તે પરાણે આરંભાગ્રિકમાંથી કાઢું. આવી સ્થિતિ જેની કુટુંબના માટે છે. મારા કુટુંબમાંથી એક પણ આરંભર્યરતમાં ફસાય નહિ આવી પરિણતિ જાગે ત્યારે તે જીવ મધર નામકર્મ બાંધે. આપણે ગણધર નામકતા ઉમર નદ વાળવાવાળા છીએ. તીર્થ કર, ગણધર, મૂકેવલી માં જણાવેલી એક ભાવના નથી. આપણે તે એક જ ભાવનામાં, “મહાજન મારા માથા પર, ખીલી મારી ખસે નહિ.” પિતાની છોકરીને, માને, ભાઈને જે તરવાને પ્રસંગ આવે તે “હાય હાયના છાજીયાં.
લેવાનું બંધ થાય તે શાસનને વિરછેદ – પિતાના સ્વાર્થની ખાતર ભાવયાને ભડકે જાણીજોઈને કરે તે મનુષ્ય કઈ સ્થિતિમાં હેય. સમગ્દર્શન પામીને વિનિયોગના ભાવના ભેદ સુધી ગયેલ હોય તે સ્વાર્થ ખાતર ભાવદયાને ભડકે કરે નહિ. વિનિગની જરૂર છે, વિનિયોગ ન હોય ત્યાં સુધી ગુણસ્થાનક ન ટકે. વિનિયોગને ખજાને ગણધર મહારાજે વેરવા માંડયા. શાસ્ત્ર એ મોગરાના લ જેવું, કૂવાના પાણી જેવું, ગાયના દૂધ જેવું; દેતા જાઓ ત્યાં સુધી શાસન. દેવાતું બંધ થાય તે શાસનને વિછે. દેવામાં કંજુસાઈ કરે તેને કઈ સ્થિતિમાં ગણ? કપિલા