________________
પંચાવનમું છે
સ્થાનાંગ સત્ર
(૩૧૩ યામાં દાન કેટલાક દે છે. સર્વ નથી દેતા, તેનું કારણ એ છે કે દેતાં ખૂટતું દેખાય છે. દેતાં ખૂટતું ન હોય તે કોઈ સકેચ કરે નહિ દેતાં ખૂટે છતાં તે ધર્મિષ્ઠ. દાન દેનારાને ધર્મિષ્ઠ ગણુએ. પિતાની માલિકી છોડવી પડે તેવા દાન દે તે ભાગ્યશાળી ગણાય.
છે છતાં ખુટે નહિ દ્રવ્યદાન દેવાવાળા ખૂટવાનું મંજૂર કરી દે છે, પણ જ્યાં ખૂટવાનું ન હોય, ત્યાં સંકોચ થાય તે પરિણતિ કઈ ગણવી ? કપિલાદસી આપણું કરતાં સારી ઠરશે. શ્રેણિકને ત્યાંથી દેવું હતું તે ઘટવાનું હતું. ઓછું થવાવાળું પણ ન દીધું તેનું દષ્ટાંત જાહેર થયું. પારકું ઓછું થવાવાળું ન દે તેને કપિલદાસી જેવા ગણવા અને જેમાં દેવાથી પિતાનું ઓછું થતું નથી છતાં બીજાને મળે છે તે દાન જે ન આપે તે કપિલા દાસી કરતાં પણ અધમવૃત્તિના ગણાશે. જિનેશ્વરને ધમ, શાસન, તેમાં કહેલો મેક્ષમાર્ગ મળે, તે બીજાને દેવામાં ઘટવાને કેટલે ? જગતના અનંતા અનંત જીવો કદી એ સમ્યગ્દર્શનાદિવાળે મેક્ષમાર્ગ-ધર્મ લઈ લે તે પણ આપનારના આત્માને અથવા જિનેશ્વર ભગવાનના શાસનમાં ખૂટક આવત નથી-ઘટવાનું નથી, તે દાનમુદ્ધિ કેમ નહિ ચાર ભાવના વગરનું કરેલું અનુષ્ઠાન તે જીવ વિનાના
શરીર જેવું ધર્મ કહે કાને ધર્મનું લસણુ સર્વાના વચનમાં. જે ક્રિયા કરવાની કહી તે ક્રિયા સત્તના વચનને અનુસરીને કરવામાં આવે તે ધર્મ. તે ક્રિયામાં છવ પૂરાય. ગ્રારિબાવલશુ આથી મૈત્રી આદિ આ ચાર ભાવ સહિત અનુષ્ઠાન હોય તેને ધર્મ કહે. શાસ્ત્રને અ-શાસ્ત્રના કહ્યા પ્રમાણે ક્રિયા કરીએ છતાં મૈત્રી આદિ ચાર ભાવના ન આવે તે શાસ્ત્રકાર કહે છે કે જીવ વિનાનું શરીર.' એવા શરીરની કિંમત કેટલી ? જેના અંતઃકરણમાં