________________
ચેપનમ્ ] સ્થાનાંગસૂત્ર
[ ૩૧૧ તે ખૂટે તેથી દેતી ન હતી, આ તે દેતાં વધવાવાળું, છતાં દાન દેવામાં દરિદ્રી થાઓ તો શી દશા થાય? કપિલા દાસી તે એમના કરતાં ઘણી સારી. વગર ખૂટવાવાળું, આપવાના હેતુથી લીધેલું ન આપે તે તેને અર્થશે? શાસ્ત્ર દેવામાં એ પામી જાય તે મને પાલવતું નથી, કપિલા સાધુને માનતી નથી.
મરીચિ અને કપિલ ભગવાન સુધમધમીજી પ્રતિબોધ, પ્રર્વા પામ્યા કે તરત પૂ, દ્વાદશાંગીના તાળાં તોડી નાંખ્યા. મેક્ષમાર્ગનો તૂટેલે પ્રવાહ વહેતો કરી નાંખે. પહેલી આચારાંગથી આચારની, સૂયગડાંગથી વિચારની, ને ઠાણાંગાજીમાં પાંચ મહાતની અવસ્થા કરી. અહીં બધા મતે ગબડી જાય. અનાદિનું સાચું છે તે છેડવાનું કારણ શું બન્યું? પદર્શન જિનેશ્વરના દર્શન સિવાયનાં બણુએ તો ષટ્દર્શનમાં પહેલું સાંખ્ય સખેદશનવાળાની ચૂક કેમ થઈ ? એની જડ જૈનશાસનમાંથા, પણ જેનશાસનને અંકને બોધ રહ્યો. મીચિએ કપિલને દીક્ષા આપી. તે કપિલ મીચિ પાસેથી કાંઈક સમજે પણ કપ સમજે નહિ. છેદની શુદ્ધિ ન રહી પણ બોધ રહ્યો. કપિલે દેવલોકમથી ઉપયોગ મેલ્યા. પિતાના ચેલાની દશા દેખી. હવે શું કરવું? આથી ભગવાનના શાસનને અને આંખને આંતરું પડી ગયું છે. કપિલ પ્રતિબંધ પામીને દીક્ષા લેવા તૈયાર થાય છે. મરીચિ કહે મારી પાસે નહિ, તરવું છે તે જા ભગવાન પાસે ! પિતાથી પ્રતિબંધ પામેલાને પિતાનામાં સાધુપણ ન કહીને ભગવાન પાસે મોકલો, કેવું દુષ્કરકારકપણું છે. ક૯પના કરો કે કઈ નિગૈષ હોય. પ્રતિબોધ પામ્યા હોય, તેને કહેવું કે બકુશકુશીલ છું, તુ નિશ્ચમ પાસે જા! ગ્લાનપણામાંય પિતાનું વૈયાવચ્ચ સાધુઓએ ન કર્યું. તે લાયક છે એમ માનવાથી સાધુધર્મને પીછાણનાર હતે. મારી સેવા કરવા માટે ચેલે કરું. એણે હજારો ચેલા ભગવાન પાસે મોકલી આપ્યા છે. દીક્ષા લેવા માટે કપિલને મેકો. ત્યાં ન રુચ્યું