________________
પંચાવનમું ] સ્થાનાંગસૂત્ર
[ ૩૧૫ જામનારને હું કયાં છું એ તપાસવામાં ન આવે તો બારણાના બદલે બારીમાંથી કુદકા મારવાનું થાય. તેવી રીતે જે મનુષ્ય ધમ કરવાવાળા છે તેણે તપાસવું જોઈએ કે હું ક્યાં છું? પિતે “ હું ક્યાં છું” એ જાણે ત્યારે બારી, બારણું કયાં છે તે સમજી શકે. પગલાં ભરે બારી તરફ. ને મનમાં જાણે બારણા તરફ જાઉં છું એમ થાય માટે ધર્મ કરવાવાળાએ હું કયાં છું તે પ્રથમ તપાસવું.
ટેકાની લાઠી ખસે તે ધમ દઇને નીચે બધા જાણે ભરતક્ષેત્રમાં છું, ત્યાં ખેળી છે. બીજી તપાસ ક્ષેત્રની તપાસ, આત્માના લગી ભાગ પાડી દે ને ? આત્માની પરિતિના ભાગ એમ તપાસી લે કે માટલું કરવાનું, આટલું હમણું બની શકે તેમ છે. આ તપાસ્યું પણ વ્યાપક કયું છે, મુખ્ય કર્તવ્ય કર્યું, થઈ શકે કેટલું, અત્યારે સંજોગ કેટલા તેને વિચાર કોઈ દિવસ કર્યો છે ક્ષેત્રને વિચાર કરવાને તૈયાર છે પણ ભાવનો વિચાર કરવાને તૈયાર નથી. મુખ્ય સાધ્ય સિદ્ધિ છે, મારી પાસે નીસરણું છે. પગલાં મેલવાની જરૂર છે. પણ કેમ નથી ઉપડતા? 9 હેય છે લક, કાં ત થ છે પક્ષાઘાત, અહિ ભાવભૂમિકા ચઢવામાં પક્ષાઘાત થઈ રહ્યો છે. એ થયેલા લકવામાં ટેકાની લાકડી પકડી રાખે ત્યાં સુધી બિભે રહે છે. ટેકાની લાકડી ખસી જાય તે ધમ દઇને નીચે પડે.
આ કાળને અંગે નક્કી કરવામાં આવ્યું છે કે જંબુસ્વામી મયા પછી ન તો ઉપશમ શ્રેણિક્ષપક કે મેક્ષ. ગણ્યિાં બંધ છે. માત્ર ૪, ૫, ૬, ૭ એ ચાર ગુણઠાણામાં છીએ. ત્યાં જિનેશ્વરના શાસનની લાકડીના આલંબને રહી શકીએ તે રહેવાય. લાકડી ખસી જાય તો ધબક દરને પડે છે. આઠમાં ગુણસ્થાનથી પડવાનું બંધ, એને આપમુને તો હક નથી. એ તો પક્ષાઘાતવાળાને ઉમરો તે કઈ ચઢાવે ત્યારે. આપણે પક્ષાઘાતવાળા તે છીએ. ઉમરો ચઢવાનું બનતું નથી તે ઊભો રડે લાકડી, દેરડું હોય ત્યાંસુધી, લાકડ, દેરડું ખયાં તે ધબાક દઈને નીચે..