________________
૩૮].
સ્થાન સત્ર
[બાબાન શિરવાળે નામ બદરીનગરમાં રહેતો તેને શસ્ત્રથી પાશે તે કે ક્ષત્રિય વીરની ત્રણ વાતને કેવી રીતે શેઠવી ? “માં ન પહેરે રવિ ત્યાં પહોંચે કવિ. આ ત્રણ જુઠી એકે નહિ. મૂળમાં દેખે તે પદાર્થો સત્યરૂપમાં રાખીને, શબ્દોને અલંકારિક ભાષામાં મેથી દીધા. બીજ સમજે કાંઈ અને પોતે પાછા છૂટા. સામાની લુચ્ચાઈ. બેલે સાચું, હેય લુચ્ચો. એક માણસે નાની કુલમાં કેસર ભર્યું. ઉપર કસુંબીના કૂચા ભર્યા. બજારમાં નીકળ્યો બેલતાં ન આવડે. કસુંબીના ટૂયા લેવા છે કે? કોઇને ખપ હશે. મૂ છે? કેસર છે, જેણે કેસર દેખ્યું તેણે ભાવ વધારે આપીને લઈ લીધું, બીજી વખત કસુંબીના કૂચા ઉપર કેસર, કસુંબીના ચા લેવા છે કે કેસરને કસુંબીના કૂચા કહીને વેચે છે. કેસરને લગભગ મળતા જેવો ભાવ કીધે. ઠગાઈના આરોપમાં કઈ પડી શકે? કસુંબીના કયા કરીને વેચતે હવે તમે કેસર ધાર્યું તેમાં હું શું કરું? સાચું બેલીને લુચ્ચાઈ.
દાઝયા પર ડામ સાકારેએ આખ્યાયિકારૂપે ચરિત્રો મૃષાવાદમાં નાંખ્યાં, ધન લેવા મટિ બને તેમાં અતિશયેતિ. જ્યાં બીજાને ખુશ કરીને લેવું હોય ત્યાં લખવું પડે-અવગુણેને ગુણરૂપે લાવવા પડે નવ રસ એ અત્યમાં ન આવે. મૃષાકાવ્યના આલાપ સાધુઓએ વર્જવા જાઈએ. વીરા શાળવીને અંગે હું શું છે? સાચું બેસવું ને છીણી ફેરવવી, આખ્યાયિકાને મૃષાવાદ કેમ કહ્યો તે સમજાવો. નવે રસ તે મિશ્ર મૃષાવાદ ત્યાગીને કાંમ્બાલા વર્જવાના કેમ કહાં? તે ત્રણ ગાથા વિચારશે તે ખ્યાલમાં આવશે. ખરેખર એવાને કન્યા દેવી એમ સભા પાસે બાંગ પોકરાવી, જેણે આવાં પરાક્રમ કર્યા હેય તે ક્ષત્રિયકુળમાં ઉપજ ન હેય તેથી શું? ખરે ક્ષત્રિય આ " કહેવાય સભા પાસે બાંગ પોકરાવી, વીરા શાળવીને કરીને કન્યા આપી. તે વખતે કુંવરી, રાજદરબાર કઇ સ્થિતિમાં શી હાલત