________________
૩૦૬ ] સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન બાર અંગની રચના કરી લે. આ ગણધરનામકર્મ છે. જેમ જિન નામકર્મ ફળસિદ્ધિની અપેક્ષાએ કેવળજ્ઞાનના પછી તેય, તેમ ગણધરનામકર્મને ઉદય ત્યાં પ્રતિબંધ પામીને પ્રવ્રયા લે કે તરત હેય. તીર્થંકર નામકમ બાંધતી વખતે સવિજીવ કરું શાસનરસી, ગણધરને વિચાર થાય કે મારા કુટુંબને તે તા. જેને વળગેલે ડૂબે તે નાવડી શા કામની? જેને માત્ર પકડી રાખનારે તે પણ ડૂબે નહિ. પકડી રાખનારે, આધારે રહેલે, શરણે આવેલો હબી જાય તેને નાવડી કહેવી કે પત્થરની શિલા કહેવી ? મારા આધાર ઉપર છે તે તરે નહિ તે હું પત્થરની શિલાની જેડમાં ગણાઉં કે બીજામાં? આખા કુટુંબને મારે તારવું જોઇએ.
કૃષ્ણ મહારાજ અને રાજસભા કૃષ્ણ મહારાજ સરખા અવિરતિ બેઠેલા છે રાજસભામાં, દહેરા ઉપાશ્રયમાં બેઠેલા હોય તે ત્યાંની છાયામાં બેલે છે એમ મનાય. અહીં સ્થાન દેખીએ તે રાજસમા. સભા એટલે સંસારી આનંદમાં ગુલતાન થનારી. તેમાં સામે આસામી એ હેય તો આવીજ એ નીકળે. જે આસામી દે તે વર વરવાને માટે આવેલી કન્યા. પિતાની કુંવરી વર વરવા આવી છે. માએ વર વરવાને માટે તૈયાર કરીને શણગારીને મોકલી છે. સ્થાન મોજમજાનું, પર્વદા મોજમજાની, આવેલી વ્યકિત મોજમજાવાળી, પ્રેરનાર તે મોકલનાર મોજમજાવાળ, છતાં દીક્ષાને માટે તૈયાર કરે છે. બળાત્કાર કર્યો કે બીજું કચ્છ? કેઈનું મન નથી. છતાં તૈયાર કરવી. પ્રપંચમાં નાંખીને તૈયાર કરવી. કેટલાક સવાલો એવા હોય છે કે તેને ઉત્તર ધાર્યો આવે. છોકરાને પૂછીએ-ડાહ્યો કે ગાંડ? તો ગાંડે નહિ કહે. એ ડાહ્યો જ કહે છે. મદારીઓ મશ્કરી માટે કહે છે. સચ્ચા બેલો. પૂછશું તેને ઉત્તર દેશે? ઉત્તર ન દેવાને હોય ત્યારે ગદ્ધા કે નહી કહે ત્યારે ઉત્તર ન આપે. એવી રીતે ઉત્તર નક્કી કરીને કૃષ્ણ પ્રશ્ન કરે છે. એને અર્થ મારું માનેલું એનો મઢામથિી કઢાવવું. એ નથી કાઢતી, કૃષ્ણ