________________
આવનમું |
સ્થાનીંગસૂત્ર
[ ૨૮૯
લાગે તેમ તેમ એને વધારવાના વિચાર મનુષ્યને થાય, વસ્તુ વધારવી હાય તા મહારથી લાવવી પડે. આ ચીજ ગુણુરૂપ છે, તે મહારથી લવાતી નથી દ્રરૂપ પણ કેટલીક લવાય છે. કેટલીક લવાતી નથી. તે પછી આ ા ગુણ, કાષ્ઠ દિવસ પણ લવાતા નથી. ગુણ ગુણીથી જુદો પડે નહિ. ગુણી આવે તે જ ગુણૢ આવે. કાઈ પશુ દિવસ દ્રવ્યથી જીદ્વારૂપે ગુણુ રહેતેા નથી. ગુણુ જુદા પડવાવાળી ચીજ નથી, તેા પછી સમ્યગ્દર્શનાદિ ગુણસ્વરૂપ છે તે લાવવાં ક્યાંથી ? લાવી શકાય નહિ, જુદા પડે નહિ. જો કાષ્ઠની પાસે હાય, જુદા પડતા હાય તેા લવાય. બાહ્ય વસ્તુના લાભ ખીજાની દરકારને ઉડાડી દેનારા થાય છે, વેપારમાં કમાયા, બીજાએ ખાયું તેને અસાસ થયા હશે પણ તેની દરકાર રહે નહિ, ચારને માલ મળ્યા તેના આનંદ પણ ધરધણીને રડારાળ થાય તેને વિચાર નહિ, લાવવાનું થાય ત્યાં પરના ઉત્પાતને વિચાર રહે નહિ. સ્વાસિદ્ધિના વિચાર રહે છે. મારા સ્વાર્થ થાય. મારા સ્વાર્થમાં બીજાનું શું...? ખીન્ન ભૂખે મરૅ, પાય માલ થઈ જાય તેને અંગે બાહ્ય લાભવાળાને ડર હાય નહિ. બીજાના સમ્યગ્દર્શનાદિ વગેરે લઇને વૃદ્ધિ કરાતી નથી. છતાં લેવાય તેમ માને તેા કાઇ સમ્યગ્દર્શનાદિ રહિત થાય તે એને પાસવતું નથી. અને તે ખીજામાં છે તેમાં વૃદ્ધિ થાય અને પાતાનું વધે તે પાલવે. આ ભાવઅનુકંપાવાળા થયા. તે બીજાના આત્મામાં ગુણની વૃદ્ધિ ઇચ્છવાવાળા હાય. કાઇનું જાય નહિ અને મને મળે તેવા વેપાર દુનિયાભરમાં ન મળે,એકનું જાય ને ખીજાને મળે તેવું વેપારમાં થાય. બીજાનું વધે અને માણુને મળે તેવું વેપારમાં બની શકે નહિ. સમ્યગ્દર્શનાદિ એ એવા છે કે તેને કેળવીએ તેા ખીજાને અને આપણને મળે. કાયલા પાતે કાળા મટીને તેજવાળા થાય તા સળગાવનારનું કાર્ય થાય. આત્માના સભ્યગ્દર્શનાદિને વિચિત્ર સ્વભાવ છે કે, ખીજાને મેળવાવવા જાય તા પેાતાની વૃદ્ધિ થવાની. તમામ જીવા સમ્યગ્દર્શનાદિ પામે એ બુદ્ધિ ન આવે ત્યાંસુધી પેાતાનું સમ્યગ્દર્શનાદિ વધે નહિ. સર્વ જીવા એ ચિંતામણિવાળા થાઓ તેવા ભાવ ન થાય ત્યાંસુધી વધે નહિ. હું
૧૯