________________
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન વીએ પણ મરતી વખત મેલી દેવું પડે. ચારિત્ર તો આ ભવનું જ હાય, ભવતરનું હેય નહિ. જ્યારે જ્ઞાન, દર્શન તે ઉભય ભવના હેય. આ ભવમાં હોય તે આવતા ભવે રહે, પણ તે તેવા શુદ્ધ ક્ષપશમના કે ક્ષાયિક ભાવના હોય તે તેનું જ સમ્યગ્દર્શન ભવાંતરે સાથે જવાવાળું હોય. તેવી શુદ્ધિ વગરનાના માટે આ ભવનું જ્ઞાન દર્શન તે આ ભાવપૂરતું. જેમાં મતિ, મૃતને અધિકાર લેવામાં આવ્યું ત્યાં જણાવવામાં આવ્યું કે મતિજ્ઞાન નાશ પામે ને અજ્ઞાન થઈ જાય તે ભવાંતરને લીધે સામાન્ય જ્ઞાન, દર્શન ભવાંતરે નાશ થઈ જાય છે. વિશિષ્ટ હેય તે જ્ઞાન, દર્શન ભવાંતરે આવી શકે. “ ફલાણે આ હતો. દેવતા થયેલ જે. કેમ આવ્યું નહિ ?” ભવાંતર થતાં શુદ્ધ. હેય તે જ ટકે. ઘણે ભાગે ભવાંતર સુધી ન ટકે, મેલવાનું થાય એવું સમક્તિ, જ્ઞાન હેય એમને સમ્યક્ત્વ કે જ્ઞાનના સાંસા હોય ? તેવાઓને બીજાના સમક્તિ જ્ઞાનને અંગે વિચાર કરવાને શાથી હેય?" આપણને જ્ઞાન દર્શન મળેલ છે. ચારિત્ર તો આ ભવનું છે, જાવજીવના કરારથી લીધેલું છે. દેવું કર્યું હોય તેને અંગે અફસેસ, નહિ કે જપ્તીને અંગે.
જ્ઞાન, દરશનને અંગે દાવો કરી શકીએ છનાં શુદ્ધિ જોઈએ. તે લાવવી કયાંથી? સંસારમાં રહેલા જીવો ધર્મને અધિક તારનાર, મેક્ષદેનાર ગણે છે, પણ જબાનથી, વર્તનથી કે સ્થિતિથી ધર્મનું સર્વેત્કૃષ્ટપણું આત્મામાં વસેલું નથી. ચાલતાં કેઇના હાથમાં ચપ્પ હાય, અણી લાગી ગઈ તે વખતે ધમધમાટમાં આવી જઈએ, પણ ચારિત્રગુણને નુકશાન છે તે જાણતા નથી. “આ તો અજાણ્યા વાગી ગઈ પણ કરાણે બેઠે હેઉં ત્યાંથી ઉઠીને એ મારવા આવે તે મને બોલ-- વાને હક નથી. જેનું દેવું કર્યું હશે તેવી જતી, ઉઘરાણી કરવા, આવે તેમાં નવાઈ શી? દેવું કર્યાને દાવે છે, તે દેવાને અંગે અફસેસ કર, જપ્તીને અંગે શાને વિચાર કરે છે?" એમ વિચારતો નથી. અયાતવેદનીય બાંધેલા છે તેનું જ આ પરિણામ છે. બીજે કે