________________
પનમું ] સ્થાનાગસૂત્ર
[ ૨૯૯ ત્રીજે દ્વારે ભગવ્યા વિના છૂટકો નથી. કર્મશત્રુને નિર્ધાત કરવાને માટે ચરિત્ર છે. પ્રતિજ્ઞા કરી છે. કમશત્રુના નિર્ધાતને વાવટે ક્યાં છે? આ બધું થાય છે કયાં? ચટ દઇને આંખ લાલ થઈ જાય છે. ધર્મ, ચારિત્ર બે માન્યા હતા. ધર્મને કેવા રૂપે સંધર્યો હશે નેકર, અહીંનું ન બગાડે તે. માંડાની દીવીએ આંબા ન દેખાય ત્યાં સુધી ઝળઝળતી
ધર્મને શરીરની અપેક્ષાએ વિચારીએ તે-પાનું મરડયું હોય તેને હિતશિખામણ દઈ શકે છે. “ભાઈ વાનની આશાતના થાય છે, ત્યાં સુધી એના હિતમાં છે. “મૂખ ભાન નથી રહેતું, મારું પુસ્તક બગાડ્યું ?” પિતાના પુસ્તકનું પાનું બગડે તો આ સ્થિતિ થાય. બીજાનું આખું પુસ્તક બગડે તે કાંઈ નહિ. અહીં તારી પાસે જ્ઞાન છે, ત્યાં જ્ઞાન નથી. પહેલાં બધાં સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન એ કલેકટરના મેજ ઉપરના કાગળી. જયારે વસુલાતના કામમાંથી ફુરસદ મળે તો એ કામ હાથમાં લે. સમ્યગ્દર્શન, ચારિત્ર જે કાંઈ કરે તે કલેક્ટરના મેજ ઉપરના કાગળો છે. નિરતિ હેય ત્યારે એ કાગળીઓ લે. વસૂલાતને ધક્કો પહોંચાડે તેવું કામ કલેકટર કરે નહિ. દેવ, ગુરુ, ધર્મની આરાધના કરવાની, પણ એમાં ધક્કો લાવવો જોઈએ નહિ. શરીર, કુટુંબ વગેરેને ધક્કો ન લાગે તે દષ્ટિએ ધર્મ કરવાવાળા ઘેરથી સ્નાન કરી પૂજા કરવા નીકળ્યા હોય, વચમાં ઘરાક ખાવ્યું. મેલે, પાંચ મિનિટ પછી! આથી આપણે જે ધર્મ રાખીએ તે કેવળ માંકડાની દીવી જેવો છે. રાજાને મદારીએ માંકડા આપ્યાં. રાજાએ સિપાઈ તરીકે તેમને બે દીવીઓ આપી. પાદશાહ કહે આ બે ઊભા છે, તેને કોઈની પંચાત નથી. જે વખતે લાવીને ઊભા કરી દઈએ તે વખતે ઊભા છે, પગાર વધારવાની પચાત નહિ. દીવાને કહ્યું “સાહેબ, જાનવર છે. મનુષ્યને હાજત હોય છે, જાનવરને હાજત ન હોય તેથી તેને પૂરી કરવાને ફરિયાદ કરવી ન પડે.” કેટલીક મુદત ગઈ. દૂર દેશથી કઈ કેરીઓ લાગે.